SearchBrowseAboutContactDonate
Page Preview
Page 94
Loading...
Download File
Download File
Page Text
________________ તિણ કારજ સાઝી આપણા, પન્ના છે. નિરવાણી સિદ્ધા ને વન્દણું કરું, જ્યાં મેટયા આવ જાણ છે ૨છે આચારજ સહુ સારસા, ગુણ રતના રી ખાણ છે ઉપાધ્યાય ને સરવ સાધુજી, એ પાંચ પદ વખાણ છે. ૩ વાંદીજે નિત તેહને, નીચે શીશ નમાય છે ગુણ એલખ વન્દણ કરો, યું ભવ ભવ દુઃખ જાય પાક સુગુરૂ કુગુરૂ દેનૂ તણી, ગુણ વિના ખબર ન કાય પ્રથમ કુગુરૂને લખે, સુણે સૂતર રે ન્યાય છે ૫ સૂતર સાખ દિયા વિના, લેક ન માને વાત . સાંભલ તે નર નારિયાં, છેડે મૂવ મિથ્યાત છે ? કુગુરૂ ચરિત અનન્ત છે, તે પૂરા કેમ કહાય છેડા સા પરગટ કરું, તે સુણ ચિત્ત લાય છે ૭ છે ઢાલ ત્રીજી છે (ઊંધી સરધા કેઈ મત રાખો–એ દેશી) એલખણું દેરાં ભવ થવાં, કુગુરૂ ચરિત અનન્તજી કહિતા છેહ ન આવૈ તિણ રે, ઈમ ભાખે ભગવન્તજી ! - સાધુ મત જાણે ઈણ ચલગત સૂ આધાકરમી થાનક મેં રહે તે, પડયે ચારિત મેં ભેદ નિશીથ રે દશમેં ઉદ્દેશે, ચાર માસ રો છેદજી | સા. ૨ છે
SR No.023321
Book TitleJain Panch Mahavrat
Original Sutra AuthorN/A
AuthorJain Shwetambar Terapanthi Sabha
PublisherJain Shwetambar Terapanthi Sabha
Publication Year
Total Pages152
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy