SearchBrowseAboutContactDonate
Page Preview
Page 80
Loading...
Download File
Download File
Page Text
________________ પુદગલ શાતા સાજ્ય શરીરને તે આતમથી ભિન્ન જાણે, પાંચ ઇદ્રિના તેવીસ વિષય, જે તે પિછાણે રે. ! સમજુ છે ૨ જીવ શાતા કેઈ જીવ અજ્ઞાન, તેને જ્ઞાન આપી કરેજ્ઞાની; હિંસાદિક પાંચ આશ્રવ છુડાવે, ભાવે ડુબતાને કાઢે તાણી રે. | | સમજુ છે ૩ મુદગલ શાતા કરી પરસ્પર, એક એકને બહુ વારે; અનંતીવાર જીવ થયે ભીખારી, અનંતીવાર શેઠ સરે રે. છે સમજુ ૪. ભીખારી ભીખ માંગવા કારણ, શેઠ તણે ઘેર આવે; આ રીત છેકાલ અનાદિની, પિતાની ગરજે પેલાપુંજાવે રે. સમજુ છે ૫ ભીખારીને દુઃખી દેખી, શેઠ શાતા વપરાઈ; પુદગલ આપી પુદગલ પિષ્યો, આ પુદગલ શાતા કહેવાઈ રે. - સમજુ . ૬ દુનિયાની ભાગીદારીને ધન, શેઠે ભીખારીને આપ્યો, તેમાં નવાઈ શું કરી ભાઈ, એકએક શું સ્નેહ સ્થાપો રે. છે સમજુ છું પુદગલ શાતા સબંધ સગલાથી, જીવ કિયે બહુ વારો; પિણભાવે આતમ શાતા કિયા વિન, નથી થયે કેઈને ઉદ્ધાર છે. તે સમજી ૮ જે કદુમકને ઉપદેશ દેઈને, હિંસાદિક છોડ, જ્ઞાનદર્શન નિજ વસ્તુ આપે, આ શાતાથી શાતા થાવે રે. ' ' . સમજુ છે ૯
SR No.023321
Book TitleJain Panch Mahavrat
Original Sutra AuthorN/A
AuthorJain Shwetambar Terapanthi Sabha
PublisherJain Shwetambar Terapanthi Sabha
Publication Year
Total Pages152
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy