SearchBrowseAboutContactDonate
Page Preview
Page 77
Loading...
Download File
Download File
Page Text
________________ તિણુરી વિગત વિવરા શુદ્ધ સાંભળે, ગિતાગતથી ય વિચારે પૃથ્વી પાણી વનસ્પતિ માંહી, દ્રવ્ય કેવલીના જીવ છે ધારે. ઓ લેગ, ૫ot તે જીવ જે ખાધામેં આવે છે, તેની શ્રદ્ધા લેખે તેને પૂછી જે તું કહેતે દ્રવ્ય તીર્થકર જમ્યા ધર્મ તે, મયથી કેટલે પાપ ગણે . એ ભેગ મારગ ૫૧ એ ન્યાય સાંભળ સમજુ એમ વિચારે, ફુગુરૂ એકતરફી વાત બતાવે; લાભ દશવે દ્રવ્ય જીન જમ્યાને, પણ દ્રવ્ય જનહિંસાની વાત છુપાવે. ઓ ભેગ. પરમા વલે દ્રવ્ય તીર્થકર જમાડયા જે ધર્મ, તે શ્રેણિકને શ્રી કૃષ્ણની રાણી દ્રવ્યે તિર્થંકર હતા પતિ પિતાના, તેને જમાડયા દિસે આહાર પાણી. ઓ ભેગ. (પિયા પણ પતિ જમાડવાના કાર્યથી તે, તીર્થકર ગોત્ર માં નહિ કેય; તે દ્રવ્ય તીર્થકરને જીવ જમ્યાથી, પારણામેં ધર્મ કસી વિધિ હાય. ઓ લેગ મારગ. ૫
SR No.023321
Book TitleJain Panch Mahavrat
Original Sutra AuthorN/A
AuthorJain Shwetambar Terapanthi Sabha
PublisherJain Shwetambar Terapanthi Sabha
Publication Year
Total Pages152
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy