SearchBrowseAboutContactDonate
Page Preview
Page 74
Loading...
Download File
Download File
Page Text
________________ કઈ માણસ ઉપવાસ કર્યો તે વખતે, - પુદગલને તે થઈ પરમ અશાતા; કુલ જેમ આ કાયા કુમલાઈથી, ગરમી ચઢી માથે ચકકર આત. " ' . આ પુદગલ શાતા. રૂપા -જબ આતમાથી ભિન્ન સમજી કાયા, સમભાવ રાખી કમ ખપાયા તરે આતમ શાતા થઈ મજાની, ઉપવાસથી ફલ એહવા પાયા. આ આતમ શાતા મુક્તિને મારગ. ૩૬ બીજે દહાડે થયે પારણે જબ, સુસ્તો મટી કાયા દીસે મજાની આ પુદગલ શાતા થઈ પારણામે, આને આતમ શાતા કેઈ મોહવશ માની. - આ પુદગલ શાતા, માળા આત્માને તે થઈ ઉલટી અશાતા, જે જ્ઞાનદષ્ટિથી કોઈ જોય વિચારે આ પુદગલ સારૂ કરવો પડયે આરતા, જબ જીવ થયે કમાંથી ભારે • આ પુદગલ શાતા. સારા ઉપવાસ કરાય ને કમ ખપાયા, જબ તે પિલાને થઈ આતમ શાતા; પારણાથી કરી પુદમલ uતા, જબ જીવને તે થઈ ઊલટી અશાતા. આ પુદગલ શાતા. us
SR No.023321
Book TitleJain Panch Mahavrat
Original Sutra AuthorN/A
AuthorJain Shwetambar Terapanthi Sabha
PublisherJain Shwetambar Terapanthi Sabha
Publication Year
Total Pages152
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy