SearchBrowseAboutContactDonate
Page Preview
Page 68
Loading...
Download File
Download File
Page Text
________________ આપવા વાલાને જે અમદે, - તે ત્રીજે કરણે ભેગને ભાગીદારે. ઓ ભેગ વધારે. દા વળી બીજો દાખલ ત્યાગ ભેગને, એક બ્રહસ્થને આ વૈરાગ સારે; તે ચેમાસે રાત્રિ ભેજન ત્યાગે, એ પહેલે કરણે થયે ત્યાગ વધારે. એ ત્યાગ વધારે છે મોક્ષને મારગ. શા ઉપદેશ આપી બીજાને છોડાવ્યા, તે બીજે કરણે થશે લાભ પ્રસિધ્ધ; તિણ ત્યાગી વૈરાગીને જે અનુમે દે, તે ત્રીજે કરણે લાભ સેહજોહી લીધે. ઓ ત્યાગ વધારે. ૮ હવે દિવસે જમ રાખ્યો છે તેને, ભેગ મારગ પહેલે કરણે કહી જે; શરીર સારૂ આરંભ કર પડે છે, પણું ધર્મતે ત્યાગ છે તેમાં ગણી જે. એ ભેગ વધારે છે સંસાર મારગ. છેલ કેટલાએક બાલ અજ્ઞાની એમ બેલે, -બા પી એમાં શું છે ? તે ત્યાગભગ સું છે એલખે નહિ, ખાઈ ખાઈ પશુ જેમ દેહિને પિશે. . ઓ ભોગ વધારે. ૧ના
SR No.023321
Book TitleJain Panch Mahavrat
Original Sutra AuthorN/A
AuthorJain Shwetambar Terapanthi Sabha
PublisherJain Shwetambar Terapanthi Sabha
Publication Year
Total Pages152
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy