SearchBrowseAboutContactDonate
Page Preview
Page 45
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧ વૈદપણું કરે એટલે ગૃહસ્થને રેગાદિક ઉપર ગળી ચુર્ણ વગેરે ઔષધ બતાવે તે અણાચાર લાગે, ૨૨ પગમાં બૂટ વગેરે પહેરે તે અણાચાર લાગે. ૨૩ અગ્નિને આરંભ સમારંભ કરે તે અણચાર લાગે. ૨૪ જેના થકાનમાં ઉતર્યા હોય તે ધણીના ઘરનાં આહાર, પાણી, દવા વગેરે લે તે અણાચાર લાગે. ૨૫ ગૃહસ્થના આસન, પલંગ, માંચા, વગેરે ઉપર બેસે તે અણાચાર લાગે. ૨૬ રાગી, તપસ્વી, દુબળ એટલે અશકત એ ત્રણ સિવાય કારણ વગર ગૃહના અંતર ઘરમાં (એટલે બે મકાનની વચમાનું મકાન) બેસે તે અણાચાર લાગે. ૨૭ મેલાદિક દૂર કરવા સારૂ શરીરે પીઠી વગેરે ચોળાવે તે અણુચાર લાગે. ગૃહસ્થની વૈયાવચ કરે તથા ગૃહસ્થ પાસે વિયાવચ કરાવે તે અણાચાર લાગે. ૨૯ પિતાની જાતની ઓળખાણ કરાવીને એટલે હું અમુક જાતને છું તમે અમારા અમુક સગાં સંસાર પક્ષે થાઓ છે એમ કહી આહારદિક વહેરે તે અણચાર લાગે. ૩૦ મિશ્ર પાછું એટલે કંઈક કાચું અને કંઈક પાર્ક એવું ભેળસેળવાળું ભોગવે તે અણાચાર લાગે. ૨૮
SR No.023321
Book TitleJain Panch Mahavrat
Original Sutra AuthorN/A
AuthorJain Shwetambar Terapanthi Sabha
PublisherJain Shwetambar Terapanthi Sabha
Publication Year
Total Pages152
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy