________________
ર
આ સાંભળી મહારાજાએ
'
,,
પૂછ્યું, “ તે રાક્ષસ કયાં છે? ’ જવાબમાં તે સ્ત્રીએ આંગળીથી વનમાં દૂર રહેલા રાક્ષસને ખતાબ્યા, તે સ્ત્રીની રક્ષા કરવા મહારાજા રાક્ષસ પાસે ગયા.
યુદ્ધ કર્યુ” ને તેને મારી નાખ્યું ને સ્ત્રીની રક્ષા કરી.
રાતના ચેાથા પહારે મહારાજા સ્ત્રીને પૂછી રહ્યા છે. મહારાજાએ પેલા મડદાને કહ્યું, હું મડદા, બેઠું થા ને મારી સાથે જુગાર રમ.” ત્યારે મડદાએ કહ્યું, જો તમે હારશેા તેા હું ડોક મરડી નાંખીશ.” ત્યારે મહારાજાએ તેને કહ્યું, “ જો તું હારીશ તા તારે ઘાસની માફક ચિંતામાં બળવું પડશે.”
''
આમ શરત કરી, બંને જુગાર રમવા લાગ્યા. તેમાં મડદુ હા. એટલે મહારાજાએ તેને બાળી નાંખ્યું. તે ખળી ગયું, પછી મહારાજાએ નગરમાં જઈ એ મડદા સબંધમાં અધી વાત કહી. એ સાંભળી નગરના રાજા બહુ ખુશ થયા ને કુબેર શેડ પાસેથી ધન લઇ મહારાજાને આપ્યું, ને વિક્રમ મહારાજાએ રાજા કણની જેમ બધું ધન ગરીબેને વહેંચી આપ્યું. પછી મહારાજા પૃથ્વી પ્રદક્ષિણા કરતા કરતા સ્ત્રીરાજ્યમાં