SearchBrowseAboutContactDonate
Page Preview
Page 648
Loading...
Download File
Download File
Page Text
________________ પપ૦ .HTM . - 44 . ચરે દયાભાવથી બકરાને બચાવ્યો, પરમ કૃપાળુ ગુરુદેવ પાસેથી પિતાને પૂર્વભવ સાંભળી મહારાજા વિકમ જીવદયા વગેરે કાર્યો વધુ ને વધુ કરવા લાગ્યા. શ્રીસિદ્ધસેન દિવાકરસૂરીશ્વરે મહારાજા વિક્રમને પૂર્વ ભવ કહ્યા પછી કહ્યું, “ હે રાજન, પ્રાણીઓ જે પાપ કરે છે તે માટે પસ્તાવે-પ્રાયશ્ચિત્ત કર્યા વિના છૂટકે થતો નથી. શાસ્ત્રોમાં પણ કહેવામાં આવ્યું છે. “ કરેલા પાપની આલેચના ગુરુ આગળ કરવી જોઈએ. આચના કરવાને નિશ્ચય કરી કેઈ ગુરુ પાસે જતો હોય ને તે રસ્તામાં જ મૃત્યુ પામે તો પણ તે જીવ આરાધક જ કહેવાય.” શરીરથી જીવહિંસાદિ પાપ થયાં હોય તો તપસ્યા,
SR No.023320
Book TitleSamvat Pravartak Raja Vikram
Original Sutra AuthorN/A
AuthorNiranjanvijay, Krushnaprasad Bhatt
PublisherNemi Amrut Khanti Niranjan Granthmala
Publication Year
Total Pages806
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy