SearchBrowseAboutContactDonate
Page Preview
Page 642
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૪ પુત્રને જીવતો કરું છુ.ં ” કહેતાં દેવીએ મરેલા બાળકને જીવતો કર્યાં. મહારાજા તે બાળકને લઇ મહેલે આવ્યા, ને માળકને ગુપ્ત જગાએ રાખી સૂઇ ગયા. સવાર થતાં જ અઘટને તેની સ્ત્રી સાથે મહારાજાએ મહેલમાં મેલાન્યા, અઘટને તેની સ્ત્રી સાથે રાજદરબારમાં તો જોઇ લેાકેા અંદર અંદર કહેવા લાગ્યા, “ જુઓ, જુઓ, આણે તો આવતાં જ મહારાજાને વશ કરી લીધા. મહારાજા તેનું કેટલું માન સાચવે છે. તેને પોતાના મહેલમાં પણ ખાલાવવા લાગ્યા. ,, મહારાજા આગળ અઘટકુમાર આવ્યો ત્યારે મહારાજાએ પ્રેમથી પૂછ્યું, “ અઘટકુમાર, તમને કાંઈ પ્રજા છે કે નહિ ? ” te "" 66 મહારાજા, એક બાળક છે. અઘટકુમારે જવાબ આપ્યો. “ તે ક્યાં છે?” મહારાજાએ પૂછ્યું, તે તેના મામાને ત્યાં છે.” અઘટે કહ્યું પરંતુ મહારાજાએ સાચું માન્યું નહિં, આખરે તેને સાચું કહેવુ જ પડ્યુ. “મારે એક પુત્ર હતો. તેનું મહારાજાનું અનિષ્ટ થતું અટકાવવા માટે દેવીને અળિદાન આપ્યું. ,, રાજાએ રાત્રે બનેલા બનાવ મત્રીએ, સભાસદ આગળ કહી ખતાવ્યો. આ સાંભળી બધા જ રૂપચંદ્રને ભેટી પડયા. અને રાતના અળિદાનમાં આપેલાતેના બાળકને માન સાથે સોંપ્યું.
SR No.023320
Book TitleSamvat Pravartak Raja Vikram
Original Sutra AuthorN/A
AuthorNiranjanvijay, Krushnaprasad Bhatt
PublisherNemi Amrut Khanti Niranjan Granthmala
Publication Year
Total Pages806
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy