________________
૫૩૬
તેની પત્ની અને પુત્રને ઘરમાં રાખી મજરશેધવા તે નગરમાં ગયે. તેની પત્ની તેના બાળકને પારણામાં સુવાડી પારણું ઝુલાવતી ગાવા લાગી, “એ દીકરા, તું શું કરવા રડે છે? તારા બાપુ તને રમવા માટે હમણાં જ અગ્નિને લાવશે. તું તેની સાથે રમજે. હવે ડાહ્યો થઈ જા.”
રૂપચંદ્રની પત્ની આ ગાઈ રહી હતી, તે વખતે અગ્નિતાલ આવ્યો. પશુઓમાં શ્રેષ્ઠ ઘડી જોઈ અને માણસને અવાજ સાંભળી તે રાજીરાજી થઈ ગયે. ને બે, “આજ મારું ભક્ષ હાલી ચાલીને અહીં આવ્યું છે. આજ ખુશીથી ખાવાનું મળશે.” કહેતા અગ્નિકે કહ્યું. “આ પ્રાણીઓની પાસે ચાલે.” ને તે પિતાના ગણ, ભૂત, પ્રેતો વગેરે સાથે તે ઘડી પાસે ગયે. ઘેડના મોઢામાં લેઢાની લગામ જોઈ તે ડરી ગયે. ને ઘડીની પાછળ જઈ ઊભે રહ્યો. તેવામાં એકાએક ઘેડીએ લાત મારી તેથી તે જમીન પર પડયે. ને તરત જ પાછો ઊભું થઈ ગયે, ઊઠયા પછી અંદરથી ગાવાને અવાજ સાંભળ્યું ને તે ડરી ગયે. તેને ભય પામેલે જતાં રૂપચંદ્રની પત્ની પધાએ પૂછ્યું, “ડરો ના, તમે ચિરંજીવ રહો, તમે કેણ છે? અહીં કેમ આવ્યા છે?” જવાબમાં અગ્નિકે કહ્યું, “હું રાક્ષસ છું” એટલે પધાએ કહ્યું “હુર રાક્ષસને સંહાર કરનારી છું. રાક્ષસ મારે ખેરાક છે. મેં કઈ સારા ચોઘડિયામાં આ પુત્રને જન્મ આપે છે, તેના બાપે તેનું નામ મુકુંદ રાખ્યું છે. એક જોષીએ આ બાળકતા ગ્રહ જોઈ કહ્યું છે, “અગ્નિકને મારી