SearchBrowseAboutContactDonate
Page Preview
Page 600
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૦૨ આસન મૂકતાં મહારાજાએ ચોગીને ખેલાવી આસન પર બેસવા કહેતાં કહ્યું, “ ચેગિરાજ ! તમે ચેાગિની વગર શેભતા નથી. તેથી ચાગિનીને પ્રગટ કરે.” “ “ હે રાજન ! આ શબ્દોથી શુ તમે મારું અપમાન કરતા નથી ? મારે અને ચેગિનીનું શું કામ ? હું... એકલે છે. અવધૃત છું.” કરાવ્યા વિના. · બસ, બસ, હવે વધારે ખુશામત ચેગિનીને પ્રગટ કરીને, ” · મહારાજા પેાતાની માયાજાળ જાણી ગયા છે.” તેમ સમજી લાચારીથી તેણે ચાગિનીને પ્રગટ કરી. મહારાજાએ તે ચાગિનીને યાગી પાસે બેસાડતાં કહ્યુ, “ હે દેવી ! ચેગીરાજે તમને પ્રગટ કરી ચમત્કાર બતાવ્યે. તેમ તમે ય કાંઇ ચમત્કાર બતાવા’ “હું કાંઇ ચમત્કાર બતાવી શકતી નથી.” યોગિનીએ કહ્યું. “ અરે, એમ તે કાંઇ ચાલે. તમારે ચમત્કાર બતાવવા જ પડશે,” મહારાજાએ કહ્યું, “એક પુરુષને ઉત્પન્ન કરવે જ પડશે.” ચેટિંગની મહારાજાના કહેવાના અથ સમજી ગઇ એટલે ‘હા ના' કર્યાં સિવાય જ એક પુરુષને પ્રગટ કર્યાં. ત્રણ આસન પર તે ત્રણ જણાં બેઠાં, ચાથા પર પાતે ખેડા. એક આસન ખાલી રહ્યું તે તરફ જોતાં મહારાજાએ સૌભાગ્યસુંદરીને કહ્યું, “ પ્રિયે ! તમે કોઈ પુરુષને પ્રગટ કરી શકો છે ?”
SR No.023320
Book TitleSamvat Pravartak Raja Vikram
Original Sutra AuthorN/A
AuthorNiranjanvijay, Krushnaprasad Bhatt
PublisherNemi Amrut Khanti Niranjan Granthmala
Publication Year
Total Pages806
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy