________________
૪પ
માણસનું કુળ તેના વ્યવહાર, શરીર, વચન અને આકારથી સમજાઈ જાય છે તે આ ગોવાળે સિદ્ધ કરી આપ્યું.
ગોવાળ પતિ સાથે નહિ બલવાને, તેનું મેટું નહિ જેવાને રાજકુમારીએ નિર્ણય કર્યો. ત્યારે ગાવાળાના મનમાં એકાએક વિચાર આવ્યું, “લેકે રાજાના જમાઈને વિદ્વાન માને છે. સરસ્વતીપુત્ર માને છે પણ હું કકકો ય જાણત નથી. મને ધિક્કાર છે.”
આ પ્રમાણે પોતાની મૂર્ખતા પર વિચાર કરતે તે ચિત્રશાળામાંથી નીકળી નગરના બાગમાં જ્યાં મહાકાળી, માતાનું મંદિર હતું ત્યાં ગયે. ને દેવીની મૂર્તિને વંદન કરી મનમાં બે, “હું અહીંથી દેવીને પ્રસન્ન કરી વિદ્યા, પ્રાપ્ત કર્યા વિના ખસવાનો નથી.” બોલી દેવીને વિનવવા લાગે, “હે ભગવતિ! હું તારે શરણે છું, તું મને વિદ્વાન બનાવ, નડિ તે આ દેહ તારા ચરણ આગળ પડશે. હું તારે પુત્ર સરસ્વતીપુત્ર તરીકે પ્રસિધ્ધ થયે છું. તું હવે લાજ રાખ.”
ગેવાળ આમ પ્રાર્થના કરે જ છે. પણ તેની પ્રાર્થના બહેરા કાન પર પડી છતાં પિતાનો નિશ્ચય દેવી આગળ બેલે જ. પ્રાર્થના કરે તે. | માતાને વિનવતા, ભૂખ-તરસે કેટલાય દહાડા પસાર થયા. તે સૂકા પણ ખરો ?