________________
૪૩
સર્ગ પાંચમ પૃષ્ઠ ૧૫૦ થી ર૦૮ પ્રકરણ ૨૧ થી ૨૬ પ્રકરણ એકવીસમું સુવર્ણ પુરુષની પ્રાપ્તિ પૃષ્ઠ ૧૫૦ થી ૧૬૦
દેવકુમાર-વિક્રમચરિત્ર મહારાજાની રજા લઈ પોતાની માતાને લેવા જાય છે પ્રતિષ્ઠાનપુર જઈ પોતાની માતાને મળે છે. પોતાના બાપ સંબંધમાં કહે છે. ને તે માતા સાથે અવંતી આવે છે.
રાજા વિક્રમે દિવ્ય સિંહાસન તૈયાર કરાવડાવ્યું, જેની પ્રશંસા આજ સુધી થાય છે. એક દિવસ એક યોગીએ એક અદ્ભુત ફળ ભેટ કર્યું અને તેનું ફળ બતાવ્યું. રાજા તે યોગીના ઉત્તરમાધક થયા.યોગી ઝાડની ડાળ સાથે બંધાયેલા શબને લાવવા કહે છે. યેગી રાજાને અગ્નિકુંડમાં નાખવા ઇચ્છે છે. તે વાત રાજાના મનમાં આવતાં તે યોગીથી દૂર રહે છે અને યુક્તિથી ગીને અગ્નિકુંડમાં ફેંકી દે છે. ને ભેગી સુવર્ણ પુરુષ બની જાય છે. અગ્નિને અધિષ્ઠાયક દેવ પ્રગટ થાય છે. ને તેનું ફળ બતાવે છે. - સવારમાં બધાં રાજાને મહેલમાં શોધે છે. ત્યાં ન દેખાતાં રાજાને શધવા નીકળે છે. રાજાને પત્તો મળે છે. રાજા સુવર્ણ પુરુષનું વૃત્તાંત કહે છે. દુષ્ટબુદ્ધિનું વર્ણન કરતાં વીરમતીની કથા કહે છે. પ્રકરણ બાવીસમું સિદ્ધસેન દિવાકરસૂરીશ્વરજી પૃષ્ઠ ૧૬૧થી ૧૬૮
પૂ. શ્રી બ્રહવાદિસૂરીશ્વરજીના શિષ્ય શ્રી સિદ્ધસેનદિવાકર સૂરીશ્વર સાથે વિક્રમનો મેળાપ. ધર્મદેશના સાંભળી ઉદારતાથી દાન કરવા માંડવું. મંદિરોને જિર્ણોદ્ધાર કરાવવો.
સૂરિજી ત્યાંથી વિહાર કરી કાર નગરમાં આવ્યા, ત્યાંથી અવંતી પધાર્યા ને દ્વારપાળ સાથે રાજાને શ્લેક મેકલાવ્યો. રાજસભામાં જઈ પાંચ બ્લેક સંભળાવ્યા. રાજા પ્રસન્ન થઈ રાજ આપવા તૈયાર થયા. પરંતુ નિર્લોભી સૂરિજીએ તેનો અસ્વીકાર કર્યો ને કાર