________________
-
૩૯૭
“તે સાંભળે.” ક્ષેત્રપાલે કહેવા માંડ્યું, “અનેક વૃક્ષેથી વિંટાયેલે સિદ્ધસીકેતર નામને પર્વત છે. તે પર્વત પર પરમ પ્રતાપી સિદ્ધસીકેતરી નામની દેવીનું સ્થાન છે. ત્યાં આ વદ ચૌદશની રાતે ઈન્દ્ર, ચોસઠ ગિનીઓ, બાવન વીર, ગણનાયકે, ભૂત, પ્રેત, પિશાચ આદિ અનેક દેવતાઓ આવશે તેમના સભાખંડમાં દેવદમની નૃત્ય કરશે. ત્યાં તમે ગુપ્ત રીતે જઈ તેને મુંઝવી ત્રણ વસ્તુઓ લઈ પાછા નગરમાં આવજે. તે વસ્તુઓ તેને જુદી જુદી બતાવશે તે તે સહજમાં હારશે.”
ક્ષેત્રપાલના શબ્દો સાંભળી જયનો ઉપાય જાણી મહારાજા પ્રસન્ન થયા. સારા ભાગ્યે તેમને માર્ગ સરળ કરી આપે. મહારાજા પિતાના ભાગ્યની પ્રશંસા કરતા મહેલે આવ્યા. સુખશયામાં પડયા. માથા પર ભાર દૂર થવાથી સહજમાં ઊંઘ આવી ગઈ
મંગળ શબ્દોથી પ્રભાતે મહારાજા જાગ્યા. દેવદર્શનાદિ કરી ક્ષેત્રપાલનું આહ્વાન કરી ભક્તિપૂર્વક આડ મુઠક પ્રમાણ બળ આપી, સુગંધવાળા ફૂલેથી પૂજન કરી રાજસભામાં ગયા. દેવદમની સાથે રમત રમવા માંડી. સાંજ થતાં મહારાજા મહેલે ગયા. ભેજનાદિથી પરવારી અગ્નિ વૈતાલને યાદ કર્યો. યાદ કરતાં જ અગ્નિતાલ આબે, પૂછ્યું, “મને કેમ યાદ કર્યો ?” જવાબમાં વિકમે બધી વાત કહી. વાત સાંભળી અગ્નિતાલ વિક્રમને લઈ ગુમરીતે સિદ્ધસીકેર,