SearchBrowseAboutContactDonate
Page Preview
Page 493
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૯૫ માળા, હુંકારથી પૃથ્વીને ધ્રુજાવતે ઘોડા પર બેઠેલા જાણે યમરાજ જે. આવી આકૃતિ જોતાં મહારાજા આશ્ચર્ય પાયા. જેવી તે મકિત મંદિર છેઠ આગળ વધી તો તેની કાલ -- - M છે વપાલ અને મહારાજ વિક્રમ પાળ હું એન્ય મહારાજાએ જોયું. તે વ્યકિતને ઉદ્દેશી મહારાજાએ મેટે અવાજે પૂછયું. “તમે કેણ છે? કયાંથી આવે છે ? ” સામેથી અવાજ આવ્યું, “આ નગરીનું રક્ષણ કરનાર હું ક્ષેત્રપાલ છું. તું કોણ છે? " જવાબમાં મહારાજાએ કહ્યું, “હું વિકમ નામને પરદેશી છું. જે તમે આ નગરીના રક્ષક છે તે રાજાનું રક્ષણ કરો.” અત્યારે રાજા દેવદમનીની સંકટજાળમાં ફસાયે.
SR No.023320
Book TitleSamvat Pravartak Raja Vikram
Original Sutra AuthorN/A
AuthorNiranjanvijay, Krushnaprasad Bhatt
PublisherNemi Amrut Khanti Niranjan Granthmala
Publication Year
Total Pages806
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy