SearchBrowseAboutContactDonate
Page Preview
Page 487
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૮૯ દાસી કચરે કાઢી રહી હતી તેથી ધૂળ ઊડતી હતી, એટલે રાજસેવકે દાસી પાસે આવી કહ્યું, “હે બાઈ, ધૂળ ઉરાડવી બંધ કરે.” આ સાંભળી દાસીએ પૂછ્યું, “કેમ? ”જવાબમાં રાજસેવકે કહ્યું, “જુઓ, મહારાજા અહીંથી પસાર થઈ રહ્યા છે.” ! I """ ક : , 21 'en' * છે .. , છે : અa મહારાજાની સવા જઈ રહે હi. રાજસેવક અને દાસી વચ્ચે આ વાતચિત થઈ રહી છે, ત્યાં દેવદમન આવી ને રાજસેવકને પૂછયું, “વિક્રમાદિત્યે શું પંચાંડવાળું દસ માથા પર ધારણ કર્યું છે?” આ શબ્દ જાણે અજાણે મહારાજાના કાને પડયા. તે પંચદંડવાળા ઇત્રના વિચારમાં પડ્યા. મનમાં બોલ્યા, “શું
SR No.023320
Book TitleSamvat Pravartak Raja Vikram
Original Sutra AuthorN/A
AuthorNiranjanvijay, Krushnaprasad Bhatt
PublisherNemi Amrut Khanti Niranjan Granthmala
Publication Year
Total Pages806
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy