________________
૩૮૫
રાજાના શબ્દ રાજી થતે ચોકીદાર માણેકચોકમાં ગયે. બીજારાવાળાને શેધવા લાગે.
સંધ્યા સમય થા. ચેરે માણેકમાં આવ્યા ને પ્રજાપાલની રાહ જોવા લાગ્યા. ત્યાં તે કાગડાને અવાજ આવ્યો, તમે જલદીથી અહીંથી નાસી જાવ, તમને પકડવા ચેકીદાર આવી રહ્યા છે.” આ વાત પેલાએ પિતાના સાથીદારોને કરી ત્યારે પેલા કહેવા લાગ્યા, “હવે રહેવા દે, ગઈ કાલે તારી વાત માની હતી તે રત્નની પેટીઓ હાથમાં આવત નહિ. તારા શબ્દ માની ચાલવા માંડીએ તે પ્રજાપાલ જે નીડર સાથી ગુમાવીએ.”
ચરો આમ વાત કરતા પ્રજાપાલની રાહ જોવા લાગ્યા, ત્યાં તે ચેકીદારે તેમને જોયા. તેમના હાથમાં બીજેરાં હતાં. તેમને પકડયા, ત્યારે ચારે કહેવા લાગ્યા. “અમારું બધું ધન તમે લઈ લે. અમને છોડી દે. અમારા ઘરમાં જે ઘરડા છે તે રાજા પાસે આવશે.”
એ કેમ ચાલે? મહારાજાએ બીજોરા જેના હાથમાં હોય તેને પકડવા આજ્ઞા કરી છેકહેતે ચોકીદાર તેમને પકડી રાજસભામાં આવ્યો.
“રત્નની પેટીઓ આપી દે. નહિ તે તમને શિક્ષા કરવામાં આવશે.”
આ અવાજ સાંભળતા ચેરે મનમાં વિચારવા લાગ્યા,
૨૫