________________
૩ર૪
આ શબ્દો સાંભળી એકાએક માનવ ભાષામાં તે વાનર બે, “મારી ટીકા કરનારા પગ નીચે બળતું જોતા નથી. દર ડુંગર પરનું બળતું જુએ છે. વિશ્વાસઘાત કરી મિત્રને સમુદ્રમાં નાખનાર તું જ તારી મા અને દીકરીને બગલમાં લઈ બેઠે છે” બેલતે વાનર ઉતાવળે ત્યાંથી વાનગીઓ સાથે ચાલી ગયે, સાથે સાથે શ્રીદત્તના હૃદયમાં કારી ઘા કરતે ગયે. શ્રીદ વાનરના શબ્દ મનમાં મુંઝાતે સ્વર્ણરેખાને પૂછવા લાગે. “તમે કેણ છે? વાનરના શબ્દ તમે સંભળ્યા?” જવાબમાં સ્વર્ણરેખા હસીને બોલી, “તમેય શું વાનરના શબ્દ વિચાર કરે છે? ” પણ આ જવાબ દત્તના હૃદયને સંતોષી શક્યો નહિ. તે બેઠે હતું ત્યાંથી ઊળે, ને આમ તેમ જેતે આગળ વધે. તેની દૃષ્ટિએ વૃક્ષ નીચે બેઠેલા
કરી
.
કક
*મંNિT
દે
અવધી જ્ઞાનવાળા મુનીવર શ્રીદત્તને પૂર્વ જન્મની કથા કહી રહ્યા છે.