________________
મહારાજા વિક્રમનો પ્રકરણવાર ટૂંક્યાર સર્ગ પહેલો પૃષ્ઠ ૧ થી ૩૪ પ્રકરણ ૧ થી ૮ પ્રકરણ પહેલું....અવંતીને પરિચય પૃષ્ઠ ૧ થી ૪
આ પ્રકરણમાં અવન્તી નગરીને તેમજ ગર્ધવસેનને પરિચય, મહારાજાને સ્વર્ગવાસ. ભર્તુહરિને રાજ્યાભિષેક. ભર્તુહરિની રાણી અનંગસેના (પીંગળા)થી યુવરાજ-નાનાભાઈ વિક્રમનું અપમાન થવાથી અવંતીને ત્યાગ, અવધૂત વેશમાં ભ્રમણ કરવાની ઇચ્છાથી ભટ્ટમાત્ર સાથે મૈત્રી સંબંધ. રોહણગિરિથી રત્ન મેળવવું. પુરુષાથી યાચના દ્વારા વસ્તુ મેળવવા કરતાં મૃત્યુ ઉત્તમ ગણે છે, તેથી રત્નને ત્યાં ફેંકી દેવું. પ્રકરણ બીજુ તાપીના કિનારે પૃષ્ઠ ૫ થી ૭
રને ફેંકી રહણગિરિને તિરસ્કાર કરી ભદમાત્ર સાથે પ્રયાણ ક્ય તાપીને કિનારે આવ્યા ને ઝાડ નીચે બેઠા. તેમના કાને શિયાળના શબ્દો પડયા તેમાં આભૂષણવાળું મડદું અને એક માસમાં રાજ્યપ્રાપ્તિને સંકેત થવો.
ભર્તુહરિને રાજ્યત્યાગ અને ભાગ્ય પરીક્ષા માટે વિક્રમનું અવની તરફ જવું. પ્રકરણ ત્રીજું ભર્તુહરિની સભા પૃષ્ઠ ૮ થી ૧૨
મહારાજા ભર્તુહરિ સભામાં બેઠા છે. ત્યાં બ્રાહ્મણનું આવવું ને દિવ્ય ફળ ભેટ આપવું. પ્રકરણ ચોથું
પૃષ્ઠ ૧૩ થી ૧૬ ભર્તુહરિ તે ફળ પિતાની પત્ની અનંગસેનાને આપે છે. રાણી પિતાના યાર માવતને તે ફળ આપે છે. માવત વેશ્યાને ફળ