________________
૨૭૦
નાર માનવ મુક્તિ અને સુખને મેળવે છે. શંખ રાજાની પત્ની રૂપવતીની જેમ, સદાય ચાર પ્રકારનાં દાન કરવાવાળા માનવ જલદીથી મુકિત ળમેવે છે. રૂપવતીની કથા
શંખપુર નામના નગરમાં ઘણી સેનાવાળો અને વિદ્વાન શંખનામને રાજા રાજ્ય કરતા હતા. એ રાજાને શીલ વગેરે ગુણવાળી અત્યંત સુંદર પ્રાણપ્રિય રૂપવતી વગેરે સાત રાણીઓ હતી
એક દિવસે તે રાજાના ભંડારમાંથી મણિઓથી ભરેલી ચેરે પેટીઓ ઊઠાવી, અને જે તે નગરની બહાર નીકળે ત્યાં તે સૈનિકે તેની પાછળ પડ્યા ને તેને પકડી લઈ રાજાની પાસે લઈ જઈ નિર્દયતાથી માર માર્યો.
S
'
'
Sિ
1... :--
LATE
*
જ
*
*
છે
કે
રૂપવતીએ ચેરને પકડી લઈ તે જોયું.