________________
૨૩૬
થાય તે કેઈ ઉપાય છે ખરે? તે દિવ્ય નેત્રવાળી થઈ શકે ખરી?”
અવશ્ય.” રાજકુમારે કહ્યું, “આ રાજકન્યા દિવ્ય નેત્રવાળી થઈ શકે છે.”
રાજકુમારના શબ્દો સાંભળી શેઠ દેડતે રાજા પાસે ગયે. ને બે હાથ જોડી રાજાને કહેવા લાગે, “મહારાજ! બહેનને આત્મહત્યા ન કરવા સમજાવે.”
પણ તેને સમજાવાય કેવી રીતે?” રાજાએ નિસાસે નાંખી પૂછયું.
રાજન !” શેઠ બોલ્યા, “એક સુંદર અને ચારિત્ર્યશાળી વૈધ મારે ત્યાં આવ્યા છે. તે રાજકન્યાને દેખતી કરશે તેમ કહે છે.”
શું સાચું કહે છે?” રાજાએ પૂછયું.
જી મહારાજ.” શેઠે કહ્યું, “તેણે મારા દીકરાને નીરોગી બનાવ્યું હતું. તમે પણ શ્રદ્ધા રાખે અને તેમની પાસેથી કામ લેં !”
રાજાને અનેક નિરાશામાં આશાનું કિરણ જણાયું, તે ઉતાવળે પિતાની પુત્રી પાસે ગયે ને કહ્યું, “બેટા! ચિતા પર ચઢવા ઉતાવળ ન કર. આપણા નગરમાં એક પરદેશી વૈદ્ય આવ્યું છે તે દવાને પ્રવેગ કરી તને દેખતી કરશે.” - રાજાએ આવા શબ્દો કહેવા છતાં પણ રાજકન્યા