SearchBrowseAboutContactDonate
Page Preview
Page 268
Loading...
Download File
Download File
Page Text
________________ नानु सरे ૧૮૦ 四四園 વિક્રમચરિત્રને લાવવા સખી આવી. શેઠકન્યાને જોતાં જ વિક્રમચરિત્રે કહ્યું. “ હું બહેન ! નમસ્કાર. તેં મને કેમ એલાન્યા ? ” વિક્રમચરિત્રના શબ્દો સાંભળી લક્ષ્મી બેભાન થઇ ગઈ. તેથી તેની સખીએ શીતલાપચાર કર્યાં, ને તે શુધ્ધિમાં આવી. શુધ્ધિમાં આવ્યા પછી શૂન્ય ચિત્તે જમીન પર દૃષ્ટિ રાખી ઉદાસ મોઢે બેસી રહી; તેની સખીએ ઘણું ઘણું પૂછ્યું પણ તે કાંઈ ખેલી નહિં ત્યારે દાસીઓ તેને પૂછવા લાગી. “ તમને શું થાય છે? તમને કયું દુઃખ સતાવે છે ?” દાસીએ પૂછી રહી હતી ત્યાર વિક્રમચરિત્ર મનમાં વિચારવા લાગ્યા, મારા અહીં આવવાથી જ દુઃખ થયું, તેથી મારી જાતને ધિક્કાર હા.” ઃઃ
SR No.023320
Book TitleSamvat Pravartak Raja Vikram
Original Sutra AuthorN/A
AuthorNiranjanvijay, Krushnaprasad Bhatt
PublisherNemi Amrut Khanti Niranjan Granthmala
Publication Year
Total Pages806
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy