________________
૧૫૮
વહુએ મારા દીકરાને ખોટું સમજાવ્યું છે, નહિં તે આવું તે બેલતે નહિ. આ વહુ કઈ પણ રીતે મને મારવા ચાહે છે, તે હું મારી જાતે જ શા માટે ન મરૂં?” આમ વિચારતી વૃધ્ધા બોલી, “હે દીકરા! મને ચિંતામાં નાંખી સળગાવી દે, મારે હવે જીવવું નથી.” કહી પિતાના દીકરાને પોતાની ઈચ્છા પ્રમાણે કરવા આગ્રહ કરવા લાગી. એ આગ્રહને વશ થઈ પુત્ર અને વહુએ નગર બહાર નદીકિનારે ચિતા ખડકી એટલે વૃધ્ધાએ અંતિમ ક્રિયાઓ કરી, રાતના નદીકિનારે આવ, ને ચિતાને પ્રદક્ષિણા કરી તેમાં બેઠી. ને પિતાના પુત્રને ચિતા સળગાવવા કહ્યું, પણ દેવતા ઓલવાઈ ગયેલ હવાથી પિતાની પત્નીને કહ્યું, “હું દેવતા લેવા જાઉં છું.” કહી તે ત્યાંથી ગયે.
છોકરો ત્યાંથી ગમે એટલે વીરમતી મનથી ગભરાતી ત્યાંથી દૂર ગઈ, ત્યારે વૃધ્ધા બેલી, “એ તે કોણ મૂર્ખ હશે, જે આમ નકામે બળી મરવા તૈયાર થાય.”
આમ બોલતી વૃધ્ધા ચિતામાંથી બહાર આવી પાસેના ઝાડ પર ચઢી ગઈ
વીર દેવતા લઈ આવ્ય, ચિતા સળગાવી, પછી બંને ઘણી-ધણિયાણી ગામમાં ગયાં. ધણી-ધણિયાણના ગયા પછી કેટલાક રે કઈ શેઠને ત્યાંથી વસ્ત્રાભૂષણદિ ચોરી કરીને
જ્યાં વૃદ્ધા હતી ત્યાં આવ્યા ને ચેરીને માલને ભાગ પાડવા લાગ્યા, તે જોઈ બુદ્ધિશાળી વૃધ્ધા “ખાઉં, ખાઉં” બોલતી