________________
૧૩૩
પકડવાની ઈચ્છા છે, તેા ભલે પ્રયત્ન કરો. પણ આપની સાથે સાત-આઠ સેવકા રાખેા’
‘ના, હું એકલા જ ચારને પકડવા જઇશ. જો ત્રણ દિવસમાં હું ચારને ન પકડી શકું તેા આઠ કોટી દ્રવ્ય ધમ કાય માં વાપરીશ.”
આ પ્રમાણે કહી રાજા તલવાર લઇ ગુપ્ત વેશ ધારણ કરી ગુપ્ત રૂપે ચારને પકડવા નગરમાં ઘૂમવા લાગ્યા.” કહેતી વેશ્યાએ કહ્યુ, “ હવે તમે અહી રહેા તે ઠીક નથી. જો મહારાજ વિક્રમાદિત્ય તમે અહીં છે તે જાણે તે મારી દુશા કરે. રાજાએ દુષ્ટનું દમન અને સજ્જનાનું રક્ષણ પોતાની પૂરેપૂરી શક્તિથી કરે છે.”
66
“ તમે જરાય ગભરાશે નહિ.” ચારે કહ્યું. “હું આપણુ કલ્યાણ થાય તેમ બુદ્ધિપૂર્વક કામ કરીશ. હું વિક્રમાદિત્યને મળવા જઈશ. તેમના દુશાલે. ખેસ વગેરે લઈ હું પાછે આવીશ.”
ત્રીજે દિવસે ચાર વેશ્યાને ત્યાંથી નીકળ્યો. ને અદૃશ્ય રીતે નગરમાં ફરવા લાગ્યા. ફરતા ફરતા તે એક ધેાખીના ઘર પાસે આવ્યેા. ને ત્યાં થતી વાતચિત સાંભળવા લાગ્યા.
("
હું પ્રિય ! ” ધેાખી કહી રહ્યો હતેા, 'હું રાજાના કપડાં ધોવા માટે લાગ્યે છું. એ વચ્ચે મારા આશીકા નીચે મૂક્યાં છે. મારે તે કપડાં ધાવા જવાનું છે, તે વહેલી સવારે મને જગાડજે, નહિ તેા રાજા ગુસ્સે શે.”