________________
૧૦૬
જાવ. કાટવાળની પ્રતિજ્ઞાના સમય પૂર્ણ થઈ જાય ત્યારે અહી આવો; તેમ કરવાથી તમારું કલ્યાણ થશે. મારું હૃદય તા ભયથી ધજાના કપડાની જેમ કંપી રહ્યું છે.”
વેશ્યાના શબ્દો સાંભળી ચાર ખેલ્યા, “ તમે જરાય ગભરાશે નહિ. હું તમને જોતજોતામાં પૈસાદાર બનાવી દઈશ.”
“ તમે ધન્ય છે.” વેશ્યાએ કહ્યું, “ભય સામે હાવા છતાં ન ડરતાં તમે શાંત રહી શકે છે.”