SearchBrowseAboutContactDonate
Page Preview
Page 148
Loading...
Download File
Download File
Page Text
________________ સભામાં બધા આવી ગયા એટલે મંત્રીએ ત્રણે વિદ્યાધરોને બોલાવ્યા. તે આવ્યા એટલે રાજાએ નૃત્ય કરવા વિનંતી - - * * * * . . - - 11:1 નામ જ છે કોમ E જો 'ક GxE ', કામ થin નિસરે . રાજસભામાં વિક્રમ ભમાત્ર અને અશિર્વતાલ કરી. એટલે ત્રણે વિધાધરે એ નૃત્ય કરી સભામાં આવેલાએને મુગ્ધ કરી દીધા. લેકે શુધબુધ ભૂલી ગયા, જ્યારે બધા સ્વસ્થ થયા ત્યારે રાજાએ કહ્યું, “જે તમને દુઃખ ન થાય તે એક વાત પૂછું.” પૂછે.” વિદ્યાધર-વિકમે કહ્યું. “બધા જ વિદ્યારે સ્ત્રીવાળા હોય છે, તે તમને સ્ત્રી પર દ્વેષ કેમ છે?”
SR No.023320
Book TitleSamvat Pravartak Raja Vikram
Original Sutra AuthorN/A
AuthorNiranjanvijay, Krushnaprasad Bhatt
PublisherNemi Amrut Khanti Niranjan Granthmala
Publication Year
Total Pages806
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy