SearchBrowseAboutContactDonate
Page Preview
Page 83
Loading...
Download File
Download File
Page Text
________________ ધમ તત્વ પ્રકાશ મુક્તિ—દન, જ્ઞાન અને ચારિત્રની આરાધનાથી જ છે. ખીજાથી નહિ. ભૂતકાળમાં જે આત્માએ મેક્ષે ગયા, જેએ વમાનમાં મેક્ષે જઇ રહ્યા છે અને ભવિષ્યમાં મેક્ષે જશે એ બધા જ આ ત્રિપુટીની આરાધનાથી જ. પર સમ્યગ્દર્શન એટલે સાચી શ્રદ્ધા, જીવાજીવાદિ નવ તા પર જે યથા શ્રદ્ધા તેનુ નામ છે સમ્યગ્દર્શન. હવે અહીં આપણને એ પ્રશ્ન થશે કે કેાઈ પણ પાના સાચા સ્વરૂપને આપણે કેવી રીતે જાણી શકીએ! કારણ કે આપણને પૂર્ણ જ્ઞાન નથી અને કેાઇ પણ વસ્તુનું પૂ જ્ઞાન પૂર્ણ જ્ઞાનીને જ હેય છે. પૂર્ણ જ્ઞાની એટલે કેવળજ્ઞાની. એ કેવળજ્ઞાની ભગવાન સિવાય વસ્તુના સ્ત્ય અને સપૂર્ણ સ્વરુપને બીજા કેાઇ જાણી શકે નહી. જગતમાં કેટલાક પદાર્થો એવા છે કે તેને આપણે ઉપર ઉપરથી જ જાણી જોઈ શકીએ છીએ, પણ તે પદાર્થાનુ ખરુ' સ્વરૂપ, યથાર્થ અને પૂર્ણ સ્વરૂપ આપણે સ્વયં જાણી શકતા નથી. કેટલાક પદાર્થને આપણે બીલકુલ જાણી શકતા નથી. તેથી કેવળજ્ઞાની-સજ્ઞ ભગવાએ જે કહ્યુ, જે પ્રરુપ્પુ તે જ સાચુ' છે એમ માન્યા સિવાય છૂટકે નથી, આ રીતે શ્રદ્ધાથી માનવું તેનું નામ સમકિત અને તેનું જ નામ સભ્યઃશન.
SR No.023319
Book TitleDharm Tattva Prakash
Original Sutra AuthorN/A
AuthorVijaylakshmansuri
PublisherAatmkamal Labdhisuri Jain Gyanmandir
Publication Year1977
Total Pages386
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy