SearchBrowseAboutContactDonate
Page Preview
Page 4
Loading...
Download File
Download File
Page Text
________________ ܘܘܘܘ ..... આ મુખ ===== શ્રી ધર્માંતત્ત્વપ્રકાશ' શુભાભિધાન સકલિત પુસ્તકના પ્રાશન પહેલાનાં ફર્મા મને સ’લન કરવાના પ્રસંગ સાંપડયા. આ ગ્રંથરત્નનું અવલાકન કરતા મારૂ' હૃદય નવપદ્ધતિ બન્યુ અને હૈયુ હ`થી હિલોળે ચઢયુ મને વિચાર સ્ફૂર્યું કે આ ભૂત દૃશ્યાથી ભરપૂર અવનીતલ પર માનવા માંધેરી માનવ જીગીત મેળવીને અનાખી વમળ વાટિકામાં અટવાઇ જાય છે, વાસનાઓની વિષમચી વહ્નિમાં બળીને ખાખ થઈ જાય છે. શ્રેયરૂપ શ્રેય ભાઈને આળખી શકતા નથી; તેથી આત્મતત્ત્વ જેવા ઉમદા તત્ત્વને સષજી શકતા નથી અને પાપના પંથે પ્રયાણ કરીને દુર્રતિના દાવાનલમાં દગ્ધ બનીને અનતા કાળ સમારમાં પરિભ્રમણ કરી મહાદુ:ખી થાય છે. શ્રી ધ તત્ત્વપ્રકારા નામના આ ગ્રન્થરત્નમાં પૂજ્યપાદ અજોડ વ્યાખ્યાતા દક્ષિણદેરોદ્ધારક આચાર્ય દેવ શ્રીમદ વિજય લક્ષ્મણસૂરીશ્વરજી મહારાજે રસસભર તત્ત્વપૂર્ણ અને વિદ્વત્તા પૂ આપેલા વ્યાખ્યાનાંના સંગ્રહ સંગ્રહીત થયા છે. આ ગ્રન્થ એવા આક્ર` છે કે તે વાંચકાના હાથમાં આવતાવેત જ તેમાં તે તન્મય બની જાય, ભૂખ્યાને જેમ વિવિધ વાનગીથી ભરેલા રક્ષપૂર્ણ રસથાળ મળી જાય અને એકતાન મનીને, અને તા બે હાથે એ ભાજન આસ્વાદવા જેમ મહી પડે તેમ જ તેમાં તે એકમના બની જાય છે.
SR No.023319
Book TitleDharm Tattva Prakash
Original Sutra AuthorN/A
AuthorVijaylakshmansuri
PublisherAatmkamal Labdhisuri Jain Gyanmandir
Publication Year1977
Total Pages386
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy