SearchBrowseAboutContactDonate
Page Preview
Page 362
Loading...
Download File
Download File
Page Text
________________ વ્યાખ્યાન માગણીશમુ 4â{ નથી તેમ આ હાથી વગર મારૂ' જીવન નિરક છે. આ કાન અને આ ચક્ષુએ શા કામના ? જેના ધ્વનિ હું સાંભળતા નથી અને જેનુ રૂપ અને દન હું કરી શકતા નથી, તેના દર્શન વગર મને કેમેય શાંતિ-તૃપ્તિ નથી. હજી પણ મારા પુણ્ય જો કંઈ જાગૃત હાય તા મને હાથીના દર્શન થાવ! રાજા આ પ્રમાણે વિચાર કરે છે અને વિલાપ કરે છે અને અનેક સંકલ્પ-વિકલ્પ કરે છે. તે જ વખતે તેની સમક્ષ અગાસીમાં જ તે હાથી રાજાના જોવામાં આન્યા. આથી રાજાના આશ્ચયના કાઈ અવિધ ન રહ્યો. આમ અચાનક હાથીનાં દશ ન થતાં રાજા હ ઘેલેા બન્યા. અને ઉભા થઇને ગજરાજને ભેટી પડયા અને તેને ખૂબ પ્રેમથી આલિ’ગન કયું, પણ પાછા વિચાર આબ્યા કે શુ' મૃત્યુ પામેલા હાથી પુનઃજીવિત થતા હશે! એમ તે મને જ નહિ. માગમ શાસ્ત્રોનું' કમાન છે કે મૃત્યુ પામેલેા જીવ પુનઃજીવિત થતા નથી, તા આ શી રીતે મન્યુ ? આ પ્રમાણે રાજા શકિત બન્યા. શું હું. મરેલાને જોઈ રહ્યો છું. કે આ સ્વપ્ન છે! ના આ સ્વપ્ન નથી હું તે જાણું છું. અને આ મડદું નથી ત્યારે શી હકીકત છે ? એમ અનેક સકલ્પ–વિકલ્પ કરે છે. તે વખતે ગજરાજ કહે છે–રાજન્ ! હાથી મૃત્યુ પામ્યા છે. એ વાત સા ટકા સાચી છે, શંકા વગરની છે, નહિતર અગાસીમાં કયાંથી હાય ! સાક્ષાત્ તુ' મને જોઈ રહ્યો છે એ વાત પણ સાચી છે. સ્વપ્ન નથી કારણુ તું જાગે છે. જાગતાને સ્વપ્ન ક્યાંથી આવે! માટે કે રાજન ! તું શાંતિથી નીચે બેસ.
SR No.023319
Book TitleDharm Tattva Prakash
Original Sutra AuthorN/A
AuthorVijaylakshmansuri
PublisherAatmkamal Labdhisuri Jain Gyanmandir
Publication Year1977
Total Pages386
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy