SearchBrowseAboutContactDonate
Page Preview
Page 254
Loading...
Download File
Download File
Page Text
________________ વ્યાખ્યાન સોળમું ૨૨૭ કઈ બી રીતે કે-અબઘડીએ આલે ત્યારે હું એ મંત્ર બોલી વખત ઉપરથી હાથ નીચે ઝાટકી કાઢું છું. એમ ત્રણ વખત કરું છું કે-ગમે એ કાતિલ વિછી-નીચે કરડેલી જગા પર આવી જાય છે, પછી તેને હાથની કેણુથી અને ચુંટણથી હાથ પગ ધોઈ લીધા પછી દુધ-ચા પાણી સાકર નાંખી ખાવા કહું છું એ માનસ જગ્યા પર દેખાય (જતા દેખાય) ત્યાર હું હેઠ ડુબાવી વગર દીલમાં (મંત્ર) ભણી આ કરું છું. તેથી લોકોને બહુ જ જલ્દી આરામ થઈ જાય છે. (૨) અડધું માથું દુખતું હોય ત્યાં ગમે તેટલા દિવસનું જુનું બી હોય તે ચોક્કસ નસ દબાવી એ મંત્ર ચાલુ કરૂં છું જે ત્રણ યા ચાર દિવસમાં યા કોઈ વખતે ૧-૨ દિવસમાં આરામ થઈ પાછું ૫ વરસ વેર (સુધી) દુખતું જ નથી બોલો શ્રીજી (સાહેબજી)! કે એવા મંત્ર ઉપરને ઈશ્વર ઉપર કેમ ન શ્રદ્ધા રહે? આશીર્વાદ તે તમોશ્રીજીને જ પુગે ખરૂની! (૩) માઠા ગુલ હેય તે ૭ દિવસ કરું છું. (૪) તાપ-તાવ હોય તો 8 દિવસ કરું છું. (૫) નજર ભી લાફે લઈ તુરત ઉતારું છું પણ મંગળ ને શનીવાર એ ઘણું જે સવાળા દિવસ પૂરવાર થાય છે. શ્રીજી (સાહેબજી)! હું એક પાઈ તે શું પણ કોઈપણ માન()ના કે મારા પોતીક માન(ણ)સના વાતનું પ્રેમથી ભી આપેલું તે વખતે ખાતે જ કે પોતે પણ નથી, કોઈપણ દિવસ કઈ ભી જમવા બેલાવે તે સાફ ના કહું છું. ગુસ્સે આ વે તે માફી ચાહું છું, પણ હું તે પર કઈ ભી સ્વાર્થ
SR No.023319
Book TitleDharm Tattva Prakash
Original Sutra AuthorN/A
AuthorVijaylakshmansuri
PublisherAatmkamal Labdhisuri Jain Gyanmandir
Publication Year1977
Total Pages386
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy