SearchBrowseAboutContactDonate
Page Preview
Page 141
Loading...
Download File
Download File
Page Text
________________ ધમ તત્વ પ્રકાશ અને તપ આ ત્રણ પ્રકારના ધમ બતાવવામાં આવ્યે છે. જગતના કોઇપણ જીવ આ ત્રણ પ્રકારના ધર્મની આરાધના સિવાય ભય સમુદ્રથી પાર પામી શકતા નથી, જેણે આત્માના ઉદ્ધાર કરવા હાય, સ`સાર સાગરથી પાર ઉતરવું હાય, જન્મ મરણની એડીને કાપવી હોય અને મેક્ષ મેળવવા હાય એણે અવશ્ય આ ત્રણ પ્રકારના ધમની યાને અહિંસા, સયમ અને તપની આરાધના કરવી પડશે. ગમે તેવા ડાહ્યો માણસ, ગમે તેવી માટી માટી વાતા કરનાર વ્યક્તિ અને પ્લેટ ફાને ગજવનાર પણ જો તપ અને ત્યાગ ધર્મની વિરુદ્ધ છે, એવા આત્માઓની જૈન શાસનમાં ફૂટી કોડીની પણુ કિંમત નથી. ભલે આપણે શારીરિક અશક્તિના કારણે યા મનેાંખળના અભાવે તપ ત્યાગને આરાધી શક્તા ન હેાઇએ, આચરી શકતા ન હેાઈએ અને જીવનમાં ઉતારી શકતા ન હેાઇએ, પણ એના હિમાયતી તે હાવા જ જોઇએ, તપ ત્યાગ આચરવા ચૈાગ્ય છે તેના વગર કલ્યાણુ નથી, આ પ્રકારની માન્યતા હાવી જ જોઈએ. તપ અને ત્યાગના વિરોધ આત્મા માટે ભવની પર'પરાને વધારનાર છે અને નરક નિગેાદમાં રઝળાવનાર છે. જ્યાં સુધી આત્મા તપ અને ત્યાગમાં તલ્લીન અનતે નથી, ત્યાં સુધી તે જન્મ જન્મમાં બાંધેલા ઘેર અને ચીકણા કર્માને નાશ કરી શકતે નથી. ભગવાન મહાવીર સ્વામીએ પણ ચારિત્ર લીધુ હતુ. ઘેર તપશ્ચર્યા આદરી હતી, ઘેર ઉપસર્ગાને સહન કર્યા હતા, કરડા અભિગ્રહા ગ્રહણ કર્યા હતા
SR No.023319
Book TitleDharm Tattva Prakash
Original Sutra AuthorN/A
AuthorVijaylakshmansuri
PublisherAatmkamal Labdhisuri Jain Gyanmandir
Publication Year1977
Total Pages386
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy