SearchBrowseAboutContactDonate
Page Preview
Page 126
Loading...
Download File
Download File
Page Text
________________ માઇયાન નવમું innmaramanmaramma ગમમાં આવતા નથી અને એરગેર લોકોને લૌકિક ભાષણે શ્રવણ કરવા દેવાદેડી કરે છે. તેઓ પિતાના સમકિતને વમી નાંખે છે અને મિથ્યાત્વના ચકે ચઢે છે. કેટલાક માનના ભૂખ્યા મહાનુભાવે આ લેકની વાહવાહ ખાતર બધા ધર્મને સરખા માનવા-મનાવવાની બાલીશ ચેષ્ટા કરે છે. તેઓ પોતે પણ ઉભાગે જાય છે અને અન્યને અવળે માર્ગે ચઢાવે છે. પણ એમને ખબર નથી કે-સૂત્ર-સિદ્ધાંતથી એક વચન વિરૂદ્ધ બેલનાર જમાલિ પણ નિન્દવ ગણાયા, ખૂદ ભગવાન મહાવીરના આત્માએ “#વિસ્ટા સ્થપિ પિ” ફક્ત આટલા વચને શાસ્ત્ર વિરૂદ્ધ બેલવા માત્રથી એમને પણ સંસાર વધી ગયે તો આપણા જેવા જ્યાં ત્યાં જ્યારે ત્યારે જેમ તેમ સમજ્યા વગર જજમેન્ટ આપતા રહીશું, અને સૂત્ર સિદ્ધાંત વિરૂદ્ધ બેલીશું તે આપણી શી દશા ! આપણે કેટલે સંસાર વધી જશે, અને કેવું પરિભ્રમણ કરવું પડશે. માટે બેલતા પહેલા વિચાર કરે કે હું શું બોલું છું. સૂત્ર સિદ્ધાંત વિરૂદ્ધ તે બેલ નથી ને! નહિતર મારી પણ અવદશા થશે. સમક્તિને ટકાવવા માટે, રિથર કરવા માટે, સાધુ મહાત્મા ઓના સમાગમમાં સતત આવવું જોઈએ. જિનવાણીનું અહનિશ પાન કરવું જોઈએ. સારા પુસ્તકનું અવલોકન કરવું જોઈએ, અને ધ્યાનપૂર્વક વ્યાખ્યાને શ્રવણ કરવા જોઈએ. સત્સંગ એટલે સારા સાધુ મહાત્માઓના સમાગમના અભાવે અને મિથ્યાદષ્ટિ લેકેના વધુ પરિચયમાં આવવાથી આત્મા કેવી રીતે મિથ્યાદષ્ટિ બને છે અને કેવી રીતે શ્રદ્ધા
SR No.023319
Book TitleDharm Tattva Prakash
Original Sutra AuthorN/A
AuthorVijaylakshmansuri
PublisherAatmkamal Labdhisuri Jain Gyanmandir
Publication Year1977
Total Pages386
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy