SearchBrowseAboutContactDonate
Page Preview
Page 201
Loading...
Download File
Download File
Page Text
________________ પર્વાધિરાજ ભવબંધન ૧-૨ ચંદ્રવદના મલયસુંદરી – મહાબલકુમાર નંદિની શાહ ભાવડશાહ મગધેશ્વરી ભાગ ૧-૨-૩ સંસાર એક સ્વપ્ન પરદુઃખભંજન ૧-૨-૩ વાસવદત્તા વૈતાલ વિક્રમાદિત્ય, સવાઈ વિક્રમ ચર સમ્રાટ સાચવી રાખો – અનુભવપોથી નમિરાજ સાચવી રાખો – દાદાજીનું વૈદું - એ ગૌરી એ સાંવરી સાચવી રાખો – દાદાજીના પ્રયોગો સિદ્ધ વૈતાલ ભાગ ૧-૨-૩ પાયલ બાજે ૧-૨ રોહિણી – અનંગલેખા – માયાપુરી કલ્યાણી – ઈલાચી અલબેલી ૧-૨-૩ દેદા શાહ આંબપાલી, સુદર્શન શેઠ બિંબિસાર, સ્નેહપ્રિયા જનપદકલ્યાણી આર્ય લલિતાંગ સૂરસુંદરી બલિદાન સ્મરણમાધુરી પ્રેતનું રહસ્ય પંજો પાવરિયો બંધન તૂટ્યા ભાગ ૧-૨-૩ રાજરાજેશ્વર પૌરવી રાજલક્ષ્મી – રાજકન્યા જાવડશેઠ વાસવી ૧-૨ પ્રિયા-પ્રિયતમ અંજના સુંદરી પ્રેમનો મારગ છે શૂરાનો વૈતાલ ભટ્ટ પ્રીત ન કરિયો કોઈ સાત સવાલ વાસનાના રંગ પ્રિયંકર એક મહાન, સરળ, સાદગીભર્યું, સાત્ત્વિક અને પ્રતિભાસંપન્ન વ્યક્તિત્વ એટલે શ્રી મોહનલાલ ચુ. ધામી. એમના સર્જક અને વિદ્વત્તાભર્યા લેખન વિશે લખવું એ અલ્પજ્ઞના વશની વાત નથી, પરંતુ ગુજરાતના ગૌરવને, મા સરસ્વતીની કૃપા સદૈવ જેના પર વરસી છે તેવા એક સારસ્વતપુત્રનો સાહિત્યપ્રેમીઓ સાથે પરિચય કરાવવા માટે આજે તેમની પાંચેક કૃતિઓ વાંચી, વિચારી તેના વિશે મનન કરી તેમને શબ્દાંજલી આપવાનો પ્રયાસ કરી રહી છું. (૧) રૂપકોશા: તેમની એક નવલકથા રૂપકોશા બે ભાગમાં પ્રગટ થઈ છે. જે મહારાષ્ટ્રની યુનિ.ઓમાં અનુસ્નાતક કક્ષાએ પાઠ્યપુસ્તક તરીકે પસંદગી પામી છે એ જ તેની કક્ષાનું મહત્ત્વ અને તેનામાં રહેલી શિષ્ટતાને નક્કી કરે છે. આ પુસ્તકની પાંચ ૧૫૨ + ૧લ્મી અને ૨૦મી સદીના જૈન સાહિત્યનાં અક્ષર આરાધકો
SR No.023318
Book TitleJain Sahityana Akshar Aradhako
Original Sutra AuthorN/A
AuthorMalti Shah
PublisherVirtattva Prakashak Mandal
Publication Year2016
Total Pages642
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy