SearchBrowseAboutContactDonate
Page Preview
Page 35
Loading...
Download File
Download File
Page Text
________________ ગુજરાતના ચૌલુક્યકાલીન અભિલેખઃ એક અધ્યયન અનુસ્વાર (આકૃતિ ૫) . 'ચૌલુક્યકાલીન અભિલેખોમાં અનુસ્વાર કરવાની પ્રથા હતી. આ અનુસ્વારે પિલા મીંડાવાળા કરવામાં આવતા હતા. આ પ્રકારની પદ્ધતિ વ્યાપકપણે પ્રચલિત. હતી. આની સાથે સાથે બિંદુ સ્વરૂપને પ્રયોગ પણ થતા હતા, જેમ કે જં, ૪, વગેરે: ) અનુસ્વા૨ આકૃતિ ૫ વિસર્ગ (આકૃતિ ૬) - અનુસ્વારની જેમ ચૌલુક્ય કાલમાં વિસર્ગનું ચિહ્ન પણ કરવામાં આવતું હતું. આ ચિલો વિવિધ પ્રકારે કરવામાં આવતાં હતાં. તેમાં એ બિંદુસ્વરૂપ, નાની આડી રેખા સ્વરૂપે, પિલા શૂન્યરૂપે કરવામાં આવતું હતું. આ કાલમાં ખાસ કરીને પોલા શૂન્યરૂપે વિસર્ગ ચિહ્નો કરવામાં આવતાં હતાં. જેમ કેઃ (oવિશ્વ આકૃતિ ૬ પૂ. . સ્વરરહિત વ્યંજને (હયંત વ્યંજને) (આકૃતિ ) ' સ્વરરહિત વ્યંજનોને જુદી જુદી રીતે ઓળખવામાં આવે છે. આ વ્યંજનો હલંત વ્યંજને અથવા રૂઢ ગુજરાતીમાં “ખોડા વ્યંજને” તરીકે ઓળખાય છે. આમાં વ્યંજનને મુખ્ય આકાર મૂળ વ્યંજન જેવો હોય છે, પણ હલંત સ્વરૂપ દર્શાવવા માટે નીચે અમુક પ્રકારનાં ચિહું કરવામાં - આવે છે, જે અહીં આપેલ ચિત્રમાં સ્પષ્ટ થાય છે. સ્વરાત્મક મૂળાક્ષરોની માફક | વ્યંજનાત્મક મૂળ અક્ષરોમાં પણ અલગ ચિહ્નોની આશા રહે. પરંતુ ઉચ્ચારણમાં અકાર ઉમેરાતા હોવાથી વ્યંજન ચિહ્નો અકારઃ હેવાનું માનવામાં આવે છે. ચૌલુક્ય કાલમાં વ્યંજનને સ્વરરહિત સૂચવતી રેખાને ઉપરને છેડે ગાંઠ ! કરાતી નજરે પડે છે. જેમ કે , મૂ, ન, વગેરે (જુઓ અહીં આપેલ ચિત્રમાં).! પ -
SR No.023317
Book TitleGujaratna Chaulukya Kalin Abhilekho
Original Sutra AuthorN/A
AuthorVarsha Gaganvihari Jani
PublisherLilaben K Jani
Publication Year1991
Total Pages362
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy