SearchBrowseAboutContactDonate
Page Preview
Page 239
Loading...
Download File
Download File
Page Text
________________ ગુજરાતના ચૌલુકયકાલીન અભિલેખા : એક અધ્યયન પ'ડિતશ્રી ઓઝા સૂચવે છે કે આ વર્ષમાં પણ શતકના અંક અધ્યાહત છે. એ શતકનો અંક વિ. સં.નું વ` (૧૨)૩૧નુ` લઈ ને ગણવુ. જોઇ એ.૨૩ ૨૨૨ રાજા કટુદેવ નાડોલના ચાહમાન રાજા કુટુક હોવાની પૂરી શકયતા છે, કારણ કે સેવાડીના સમાવેશ નાડોલન--ચાહમાન રાજ્યમાં થતા હતા. સેવાડીના વર્ષ વિ. સં. ૧૧૦૬૨૪ થી ૧૨૧૩નાંપ છે. પરંતુ વાંચવામા આવેલું વર્ષ માની શકાય તેવું છે, કારણ કે કટકના જાણીતા લેખ વિ. સં. ૧૧૭ર નો છે.૨૬ કાયપલના લેખા વિ. સ. ૧૧૮૯૨૭ અને ૧૨૦૨ના૨૮ છે. કેહષ્ણુના વિ. સ. ૧૨૨૦૨૯ થી ૧૨૩૬ ના૩૦ છે, એટલે જ કટુદેવના લેખનું વર્ષ ન તે ઈ. સ. ૧૨૦૦ હાઈ શકે (જે કાયપલના રાજ્યનું વર્ષ છે) કે ન તો વિ. સ. ૧૨૩૧નુ` હૈ!ઈ શકે, જે કેણના રાજ્યનુ વ છે. શ્રી એઝા ાંધે છે તેમ આ લેખ સુરક્ષાની દૃષ્ટિએ સારી સ્થિતિમાં નથી તેથી એનુ વાચન ચોક્કસ કહી શકાય નહિ,૩૧ તેથી શકય છે કે કટુદેવના સેવાડીના લેખનુ` વષ (૧૨)૩૧ તે અલે (૧૧) ૭૧ વાંચવું જોઇ એ. આ સંદર્ભમાં એ પણ નાંધવુ' જોઇ એ કે રાજસ્થાનના કાટા અને જોધપુર પ્રદેશના લેખોમાં સામાન્ય રીતે વિ. સં. વપરાયેલા છે અને કોઈ પણ લેખમાં સિંહ સંવતનું. વ. આવ્યું નથી. ગિરનારના પ્રતિમાલેખનુ.. વર્ષાં સ. ૫૮ છે.કર અહીં પણ સંવતનું નામ આપેલ નથી, પરંતુ ઉલ્લિખિત વર્ષ” સિ ંહ સંવતનું છે અને એની તારીખ ૧૩ માર્ચ, ઈ. સ. ૧૧૨૭, વિ. સં. ૧૨૨૮૩૩ કહી શકાય. વ` ૫૮ તે સિ.... સ. નું અનુમાનવાના મુખ્ય આધાર એ છે કે સહીએમાંથી આંકડા દૂર કરવાની પ્રથાની જાણ કિલ્હોન અને બીજાના વખતમાં ખ્યાત ન હતી. ઉપર જણાવ્યા પ્રમાણે શતકના એક અય્યાહત રાખવાની પ્રથા આ સમયમાં સ્પષ્ટ રીતે હતી. ઉપરાંત જે લેખામાં સિંહ સંવતનાં વર્ષા આપવામાં આવેલાં છે તે ચોક્કસ રીતે એ જ સંવતને નિર્દેશ કરે છે અને સિ ંહ સંવતનું વ અનિવાય`પણે એ લેખામાં વિક્રમ કે વલભી સંવતની મિતિ સાથે આપવામાં આવ્યુ છે. આ એ બાબતેા તપાસતાં ઉપયુક્ત સંદિગ્ધ મિતિ સિંહ સંવતની હોવાના અનુમાનની વિરુદ્ધમાં જાય છે. સિદ્ધપુરના રુદ્રમહાલયમાં આવેલા શિલાલેખમાં સં. ૬૫ વર્ષીને નિર્દેશ થયેલા છે,૩૪ જેને સંભવતઃ સિંહ સંવતનું વ માનવામાં આવે છે.૩૫ આ લેખમાં અન્ય કોઈ સંવતને નિર્દેશ થયેલા નથી.
SR No.023317
Book TitleGujaratna Chaulukya Kalin Abhilekho
Original Sutra AuthorN/A
AuthorVarsha Gaganvihari Jani
PublisherLilaben K Jani
Publication Year1991
Total Pages362
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy