SearchBrowseAboutContactDonate
Page Preview
Page 211
Loading...
Download File
Download File
Page Text
________________ ગુજરાતના ચૌલુકયકાલીન અભિલેખા : એક અધ્યયન સિદ્ધરાજ જયસિહના વિ. સં ૧૧૮૪ ના લેખમાં સરના નીલકંઠ મહાદેવના ઉલ્લેખ છે. ૧૯૪ ઉયપુરના ઉલ્લેશ્વર–મંદિરના ઉલ્લેખ વિ. સં. ૧૨૨ ના લેખમાં થયેલો છે. વિ. સં. ૧૨૬૩ માં ભીમદેવ ૨ાના લેખમાં 'ભારિયામાં આવેલ 'ભેશ્વરમહાદેવના નિર્દેશ છે. કુ વિ. સં. ૧૨૬૪ (ઈ. સ. ૧૨૦૭)માંના લેખમાં મિાણામાં આવેલ ચડેશ્વર, પૃથિવીદેવીશ્વર, શ્રીવ માનેશ્વર, સૂઈસરેશ્વર, સાહિણેશ્વર, સીતેશ્વર વગેરે શિવાલયાનાં નામેા મળે છે. વિ. સ. ૧૨૬૫ ના લેખમાં આજી પરના કોટેશ્વર–મદિરનો ઉલ્લેખ છે. વિ. ૧૨૬૬ ના લેખમાં સોમનાથ વિવેશ્વરમા, કેદારદેવને મા તેમજ કપાલેશ્વરી–મદિરના સંદર્ભ' જોવા મળે છે. વિ. સ’. ૧૨૮૦ ના કડીના લેખમાં આનલેશ્વર અને સલખણેશ્વર મદિરાના ઉલ્લેખા છે. વિ. સ’. ૧૨૮૩ ના કડીના લેખમાં મૂલેશ્વર–મંદિરનો ઉલ્લેખ થયા છે. વલભી સંવત ૯૧૧ ના (વિ. સં. ૧૨૮૬, ઈ. સ. ૧૨૩૦) લેખમાં માંગરાળસારથી પૂર્વમાં પાંચેક કિ.મી. ઉપર આવેલા ઢેલાણાની નજીકના તાળી નદી પરના કામદેવ મહાદેવના મદિરના ઉલ્લેખ છે. વિ. સ’. ૧૨૯૧ માંના લેખમાં ધોળકાના ગળેશ્વર મંદિરનો ઉલ્લેખ છે. વિ. સ. ૧૨૯૬ ના લેખમાં વીરમગામના વીરમેશ્વર અને સમલેશ્વરનાં મંદિરા ઉલ્લેખ છે. ઉપયુ`ત વિવિધ મદિરાના આધારે ચૌલુકયકાલમાં શિવનાં નામેાની વિવિધતા પણ જોવા મળે છે. સાધારણ રીતે આમાંનાં ઘણાં નામેા શિવાલય કરાવનાર દાતાના નામની પાછળ ‘ઈશ્વર’ શબ્દ પ્રયાજીને આપેલાં જણાય છે; જેમકે સીતેશ્વર, ઉલ્લેશ્વર ભૂમલેશ્વર વગેરે. શાક્ત સંપ્રદાય : શૈવસ'પ્રદાયની સાથે શાક્તસ`પ્રદાય ઘણા ધનિષ્ઠ સંબંધ ધરાવે છે, પરંતુ ચૌલુકયકાલીન લેખામાં માહેશ્વરાની જેમ શાક્તોના સ્પષ્ટ નિર્દેશ આવતો નથી. અલબત્ત, એમાં દેવીનાં નાનાં મંદિરા બધાવ્યાના ઉલ્લેખા મળે છે ખરા. શક્તિ
SR No.023317
Book TitleGujaratna Chaulukya Kalin Abhilekho
Original Sutra AuthorN/A
AuthorVarsha Gaganvihari Jani
PublisherLilaben K Jani
Publication Year1991
Total Pages362
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy