SearchBrowseAboutContactDonate
Page Preview
Page 132
Loading...
Download File
Download File
Page Text
________________ રાજ્યતંત્ર : ૧૧૫ લેખપદ્ધતિ–ગ્રંથમાં ઘણા નમૂના ચૌલુકકાલને લગતા અભિલેખોમાંથી આપવામાં આવેલા છે.૧૦ આ ગ્રંથમાં ૩૨ ખાતાં ગણવામાં આવેલાં છે, જેવાં કે, ૧. શ્રીકરણ એટલે આવકખાતું ૨. વ્યયકરણ એટલે ખર્ચખાતું ૩. ધર્માધિકરણ એટલે ન્યાયખાતું ૪. મંડપાધિકરણ એટલે માંડવી ખાતું ૫. વેલાકુલકરણ એટલે બંદરખાતું ૬. જલપથકરણ એટલે જલમાર્ગો અને માર્ગોનું ખાતું છે. ઘટિકાગ્રહકરણ એટલે શાળાના મકાનનું ખાતું ૮, ટંકશાલાકરણ એટલે ટંકશાળખાતું ૯. દ્રવ્યભાંડાગારકરણ એટલે વસ્તુભડારખાતું ૧૦. અંશુભાંડાગારકરણ એટલે વસ્ત્રભંડારનું ખાતું ૧૧. વારિગૃહકરણ અને એટલે રાજમહેલનું ખાતું ૧૨. દેવમકરણ | ૧૩. ગણિકાકરણ એટલે ગણિકાનું ખાતું ૧૪. હસ્તિશાલાકરણ એટલે હસ્તશાળાનું ખાતું ૧૫. અશ્વશાલાકરણ એટલે અશ્વશાળાનું ખાતું . ૧૬. કલભશાલાકરણ એટલે ઊટશાળાનું ખાતું ૧૭. શ્રેણિકરણ એટલે વેપારખાતું ૧૮. વ્યાપારકરણ એટલે રાજકીય ખાતું ૧૯. તત્રકરણ એટલે રાજકીય ખાતું ૨૦. કેષ્ઠાગારકરણ એટલે કોઠારખાતું ૨૧. ઉપક્રમકરણ એટલે અમાત્ય પરીક્ષાનું ખાતું . ૨૨. કર્મકરકરણ એટલે જાહેર બાંધકામનું ખાતું ૨૩. સ્થાનકરણ એટલે જાહેર બાંધકામખાતું ૨૪. દેવકરણ એટલે દેવસ્થાનનું ખાતું ૨૫. સંધિ(વિગ્રહ)કરણ એટલે વિદેશ ખાતું ૨૬. મહાક્ષપટલીકરણ એટલે દફ્તરનું ખાતુ ૨૭. મહાનસકરણ એટલે રસોડાખાતું ૨૮. જયનશાલાકરણ એટલે આયુધ ખાતું - ૨૯. સત્રાગારકરણ એટલે સદાવ્રત ખાતુ
SR No.023317
Book TitleGujaratna Chaulukya Kalin Abhilekho
Original Sutra AuthorN/A
AuthorVarsha Gaganvihari Jani
PublisherLilaben K Jani
Publication Year1991
Total Pages362
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy