SearchBrowseAboutContactDonate
Page Preview
Page 11
Loading...
Download File
Download File
Page Text
________________ અનુક્રમણિકા આમુખ પ્રાફિકથન ઋણસ્વીકાર અનુક્રમણિકા સંક્ષેપસચિ પ્રકરણ ૧. ચૌલુક્યકાલીન અભિલેખ : પ્રાસ્તાવિક વિશ્લેષણ [૧-૩૧] - અભિલેખો અને એની અગત્ય – અભિલેખેનું પઠન પ્રકાશન અને સૂચીકરણ – અભિલેખોનું વર્ગીકરણ – અભિલેખોના ફલકની દૃષ્ટિએ પ્રકારે – અભિલેખની ભાષા લિપિ – વર્ણનાં લક્ષણ – અંગર્ગત સ્વરચિહ્નો – સંયુકતાક્ષર-અંકચિહ્નો – સંકેતચિહ્નો – અભિલેખ લખવાની પદ્ધતિ – ચૌલુક્યકાલીન અભિ લેખોનું વિશ્લેષણ ૨. રાજકીય સ્થિતિ : ચૌલુકયવંશ [૩૨-૯૭] પ્રાસ્તાવિક – ચૌલુક્ય નામ – ચૌલુક્યકુલની ઉત્પત્તિ – ચૌલુક્યોના પૂર્વજો–ચૌલુક્યવંશને રાજકીય ઇતિહાસ – મૂળરાજને રાજ્યવિસ્તાર – ચામુંડરાજ-વલભરાજ-દુર્લભરાજ–ભીમદેવ ૧લે-આબુ પરનું સામ્રાજ્યમાળવા સાથે સંઘર્ષ – ભીમદેવની વિવિધ પ્રવૃત્તિઓ - કર્ણદેવ ૧ લેસિદ્ધરાજ જયસિંહ-કુમારપાળ-કુમારપાળના વિજય–અજયપાલ-મૂળરાજ ૨ –ભીમદેવ રજે (પ્રથમ વાર)-રાજ્ય-વિસ્તાર–જયસિંહ કે જયંતસિંહ ૨ જે–ત્રિભુવનપાલ ૩. રાજકીય સ્થિતિ : સમકાલીન રાજયો [૧-૧૧૨] - કચ્છને જાડેજા વંશ – ચૂડાસમાવંશ – જેઠવાવંશ – વાજવંશમાંગરોળ ગૃહિલવંશ – મેહર રાજ્ય – લાટનો ચાલુક્યવંશ – દક્ષિણને ચાલુક્યવંશ – ભરૂચને ચાહમાનવંશ–પરમારવંશ – ચૌહાણ વંશ – ગોવાને કદંબ વંશ ૪. રાજ્યતંત્ર [૧૧૩-૧૩૪] - રાજા–સામંતનાં બિરુદ-રાજાનાં કાર્યો, અધિકારીઓ-રાજ્યનીવહીવટી પદ્ધતિ–વિવિધ મંડળો અને એનાં પથક વિષય અને ગ્રામમંડળોને સ્થાન–નિર્ણય
SR No.023317
Book TitleGujaratna Chaulukya Kalin Abhilekho
Original Sutra AuthorN/A
AuthorVarsha Gaganvihari Jani
PublisherLilaben K Jani
Publication Year1991
Total Pages362
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy