SearchBrowseAboutContactDonate
Page Preview
Page 96
Loading...
Download File
Download File
Page Text
________________ જન્મમરણની ભયંકરતા ૬૭ જાય ! શેઠે વિચાર કર્યાં કે મારા પુત્ર પીળા ચાંદલાને શરણે આવ્યા છે. આપણા ખાડ નીચે આવ્યા છે. આપણું ખેડ વાંચી તે આપણા કુળમાં જન્મ્યા છે માટે જે તેને ધર્મ ન આપીએ તે તેણે આપણુ વાંચેલું. બે નકામું જ ગયુ` છે અને આપણે એ ખાટુ માર્યું' છે એ જ તેના અથ થાય છે! એ જૈનધમતુ ખેડ કર્યુ ? પીળેા ચાંદલા ! પીળા ચાંદલા એ જૈનધનુ' ખેા છે; હવે તમે વિચાર કરી ઢાક્તરે દવાખાનાનું પાટિયુ· માર્યું છે ! દવાખાનામાં દાક્તર સાહેબ પગ પર પગ ચઢાવીને બેઠા પણ છે, પરંતુ દાક્તર સાહેબ પાસે દવા નથી ! અથવા દવા છે પણ તેઓ તે આપતા નથી !! વિચાર કરે, તમે આ દાક્તરને ક બ્યપરાયણતા વિનાના કહેશો કે બીજું કાંઈ ? તેણે એડ મારીને લેાકેાને છેતર્યાં છે, એ જ તેના અથ થાય કે બીજી કાંઈ ? હવે તમારી સ્થિતિના વિચાર કરાઃ તમે જૈનત્વનું એા માર્યું. છે ! કપાળમાં પાળેા ચાંદલા કર્યાં છે અને તે બેડ માર્યા છતાં એ આર્ડ પર વિશ્વાસ રાખી ચક્રવતી ની ઋદ્ધિસિદ્ધિ છેડીને તમારે ત્યાં આવેલાને તમે જૈનત્વ ન આપી શકે। તા તમે પણ પેલા દાક્તરના જેવા જ વિશ્વાસઘાતી અને દંભી ગણાએ કે ખીજું કાંઈ ? પેલા બિચારા શેઠ આવા વિચારમાં ખૂબ મૂંઝાયા ! છેવટે તેણે તેના રસ્તા શેાધી કાઢયો. ઘરમાં જવા આવવાનું જે બારણું હતુ. તે તાડી નંખાવ્યું : ખારણું તદ્દન નાનું કરાવી નાખ્યું. હવે બારણામાંથી જતાં પેલા છેકરાને વાંકા વળીને જવું પડે અને પછી ઊંચે જોવુ પડે ! આ બારણામાંથી નીકળતાં જે જગ્યાએ નજર પડતી હતી, તે જગ્યા ઉપર શેઠે શ્રી જિનેશ્વરદેવની પ્રતિમા મૂકાવી દીધી, અને આ રીતે પેલા છેાકરાને બારણામાંથી નીકળતાં અને પેસતાં હમેશાં શ્રી જિનેશ્વરદેવનાં દર્શન થવા લાગ્યાં ! આ જે કે અરૂચિપૂર્વકના બળાત્કાર છે, પેલા છેાકરા શ્રી જિનેશ્વરને દેવ તરીકે માનતા નથી પણ તે છતાં પિતા તેને ધર્મ પમાડવાના પ્રયત્ન કરે છે! આવા પ્રયત્ને જરૂર વંદનીય છે, તેને વિધિ જેએ મગશેળીયા જેવા હાય તેઓ જ કરી શકે, બીજા નહિ ! મગશેળીયા ફાટે ત્યારે તે કોઈ ના થતા નથી. મગશેળીયેા બકવા લાગ્યા કે કૈાની તાકાત
SR No.023315
Book TitleAnand Pravachan Darshan
Original Sutra AuthorN/A
AuthorAnandsagarsuri
PublisherAgamoddharak Pravachan Prakashan Samiti
Publication Year1982
Total Pages510
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy