SearchBrowseAboutContactDonate
Page Preview
Page 90
Loading...
Download File
Download File
Page Text
________________ જન્મમરણની ભયંકરતા જાણવાથી લાભ છે કે તેની ભયંકરતા ન જાણવાથી લાભ છે ? આંધળા ન દેખી શકે તેથી સર્પ તેને છેડતા નથી પણ જો તે દેખતા હાય; સાપનું ચમકૃત્ય જાણતા હાય તા તે સાપને દૂર ફેંકી દઈ શકે છે. એ જ પ્રમાણે કમ ફેકી દેવાના પ્રયત્નો પણ તે જ કરી શકે કે જે એની ભયંકરતા જાણે છે. અર્થાત્ હવે તમારે કબૂલ રાખવું જ પડશે કે જન્મ અને કર્મમાં આત્મા સાએલા છે, એટલું જ તમારે જાણવાની જરૂર નથી જ પણ એ ફસામણુ અનાદિકાળની છે. એ ભયંકરતા પણ તમારે જાણવી જ રહી ! ! અને તે ભયંકરતા પણ અમારે તમાને દર્શાવવી જ રહી ! ! ! ૧ \\ જે સાપ દેખે છે, તે જ સાપને દૂર ફેંકી દઈ શકે છે. તે જ પ્રમાણે ક અને તેનાં કારણા તથા એની ભયંકરતા પણ જે જાણતા હાય તે જ એને દૂર ફેકવાના યા કરી શકે છે. દસ ખાર દિવસ લાગલાગઢ તાવ આવે છે ત્યાં તો આપણે ગભરાઈ જઈએ છીએ ! દસબાર મહિના જે લાગલાગટ તાવ આવે તા ક્ષયની બીક આપણને ગભરાવે છે ! દાકતર કહે છે કે ક્ષય છેઃ પરેજી કરેા, તેલના સ્પ ન કરો, મીઠાંમરચાંની ગંધ પણ ન લેશેા,’ આપણે તે કબૂલ રાખીએ. છીએ. હવે જો હાડકાં-ચામડાંના તાવ આટલા બધા ભયંકર લાગે છે, અને તેને ટાળવાને માટે આપણે આવા આકળા થઇને ઉપાયેા કરીએ છીએ, તેા પછી તમે જ ખ્યાલ કરે કે આત્માને જે કષાયારૂપી તાવ લાગેલા છે તેને ટાળવા માટે આપણે તેટલી જ ઉત્સુકતાથી પ્રયત્ને શા માટે કરતા નથી ? • આનું કારણ એટલું જ છે કે એ આત્માના તાવની ભયંકરતા અને તેના જૂનાપણાથી આપણે અજ્ઞાત છીએ. એ ભય કરતાના અને આત્માના તાવની મહત્તાના જો માણસને ખ્યાલ હાત તા જેમ શરીરના તાવને તે ભયંકર લેખે છે અને તેને ટાળવાના યત્ના કરે છે, તેવા જ પ્રયત્ના તેણે આત્માના તાવ ટાળવાને માટે પણ અવશ્ય કર્યાં જ હોત ! શરીરને તાવ શરીરને નાશ કરી આત્માને છૂટા પાડે છે પણ આત્માના તાવ તા એવા ઝેરી છે કે ત્યાંથી જો નિગેામાં ગયા
SR No.023315
Book TitleAnand Pravachan Darshan
Original Sutra AuthorN/A
AuthorAnandsagarsuri
PublisherAgamoddharak Pravachan Prakashan Samiti
Publication Year1982
Total Pages510
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy