SearchBrowseAboutContactDonate
Page Preview
Page 66
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૭ ધ અને જ્ઞાનદાન નાક કટ્ટા મગર ઘી તેા ચઢ્ઢા !' તેમ પણ અહી થયું. ઈર્ષ્યાએ શુ કરાવ્યું ? સ્ત્રીવેદ્ય ખંધાવ્યા અંતર્મુ`ડૂતની ઇર્ષ્યાએ ચાર્યાશી લાખ પૂ સુધી વેદાય તેવા સ્ત્રીવેદ બંધાવી આપ્યા. કર્રરાજા કેવા મારવાડી છે. તે આ દૃષ્ટાંતથી સમજાય છે ? સાધુપણું નિર્મળ હતું, ચેાગ્યતા અનુત્તરવિમાનની (સર્વા સિદ્ધ ગતિ )ની હતી, પણ ઇર્ષ્યાએ ખીજા ભવમાં ચાર્યાશી લાખ પૂર્વ સુધીના સ્ત્રીવેદના સાણસામાં જકડી લીધા ! સપડાવી દીધા ! લખાવી લીધું! કમરાજા છે આવા મારવાડી! મારી કે એકલા પશ્ચાત્તાપથી પાપ સવ થા ચાલ્યું જાય તેવા નિયમ નથી. ‘આચાય એટલે આચાય નહિ; પણ ચાકરીના ચાર' આવું આચાર્ય જેવા પરમેષ્ઠીપદે વિરાજમાન માટે ગણે તે સમ્યક્ત્વમાં કેમ ટકી શકે ? પાણીનો સ્વભાવ તા ડૂબાડવાનો છે, પણ બચાવવાવાળા માટે તેા તારવાનો ! એક અંતર્મુહૂર્તીની ગફલત ચાર્યાસી લાખ પૂરવનો ચૂરો કરી નાંખે છે ! ભૂલતાં ભૂલતાં પણ ભૂલ પર લક્ષ્ય જાય તેા પણુ કંઇક ખચાવ છે, પણ ભૂલને ભૂલ જ ન માને તે ? કર્માંરાજાની આવી વિષમતા છતાં આ ચામડિયાના ઘર ઉપર તાગડધિન્ના કરવા માટે આપણે પરભવમાં ફ્ળા ભાગવવાની જવાબદારી વહેારવી તે સહરાના રણ ઉપર લેાન લેવા જેવું છે. દુનિયાના બાહ્ય પદાર્થો માટે આત્મા જવાબદારીઓ તા ઉઠાવે જ જાય છે, પણ સરવાળે તા શૂન્ય ! શરીરમાંથી નીકળતી વખતે બધુ અહી' જ ને ! પરભવ* જતાં એક પણ ચીજની માલિકી છે ? આ જીવને સાચું જ્ઞાન થયું નથી માટે તેની આ સ્થિતિ છે. અને એટલા માટે શાસ્ત્રકાર મહારાજા દાનધર્મમાં જ્ઞાનદાનને પ્રથમ સ્થાન આપે છે, ધર્મને ન જાણનારને દેશના આપીને કે પુસ્તકથી શુદ્ધ સમજણુ રૂપ સમ્યગજ્ઞાનનુ દાન દેવું તે જ્ઞાનદાન છે અને તે ઉત્કૃષ્ટ દાન છે. જગતની અકકલે (દુનિયાદારીના જ્ઞાનથી કે વિજ્ઞાનથી) જગતના પદાર્થો જણાવવાના થાય છે પણ આ ભવાંતરના પદાર્થો મતાવે છે, પનીન તા આત્માને રાવે છે, જગત તરફ પ્રત્યક્ષની જેમ સાક્ષાત્કાર કાવનારૂં જ્ઞાન જગત માટે જરૂરી હોય
SR No.023315
Book TitleAnand Pravachan Darshan
Original Sutra AuthorN/A
AuthorAnandsagarsuri
PublisherAgamoddharak Pravachan Prakashan Samiti
Publication Year1982
Total Pages510
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy