SearchBrowseAboutContactDonate
Page Preview
Page 422
Loading...
Download File
Download File
Page Text
________________ ધર્મલાભ ૩૩ એવાઓમાંથી પણ કેટલાકની નજર આ દેવદ્રવ્ય ઉપર ગઈ કે જેથી શ્રાવકોને છેડવા ન પડે. દેવને અંગે આવતી આવકે ધારીએ ત્યાં લઈ જવાય એવું ધારી આ નવું તૂત ઊભું કર્યું. એ આવક સાધારણમાં લઈ જવાય પછી શ્રાવકને કહેવું ન પડે. શ્રાવકો પણ સમજ્યા કે આ તે ઠીક છે, આપણે પણ સે–પચાસ ખર્ચવા પડે છે તે બચશે ! પરબારું ને પાણીબાર !!! દેવદ્રવ્યને ધકકો મારીને આ સ્થિતિ કરવામાં આવે તેની ગતિ શી ! દેવદ્રવ્યની આવક ભાંગનારાએ ભવાંતરમાં બુદ્ધિહીન થવાના, ધર્મપ્રાપ્તિ તેઓ માટે મુશ્કેલ થવાની અને પરિણામે દુર્ગતિમાં ૨ખડવાના. ભાવપ્રધાનધર્મ” એમ કહેવાનો આશય વિશુદ્ધ હેત તે ઠીક, પણ ઉપર પ્રમાણે વિપરિત છે. દેવદ્રવ્યની લાગણીને અંગે લેકે જે બેલીથી બેલે છે તે લેવું છે અને કામ પિતાનું કાઢવું છે. એમાં કઈ દાનત છે? સંઘ દેવદ્રવ્યને માલિક નથી; ટ્રસ્ટી છે. ટ્રસ્ટીને ફેરફાર કરવાનો કશે હકક નથી. શાસ્ત્રમાં કહ્યું છે કે “શ્રી જિનપ્રસાદ -દેવદ્રવ્યને વેડફી નાંખવાની આશાતના થાય તેમાં દેવ બોલે નહિ, પણ દેવની આશાતના બાળી નાંખે ! ભક્તિધર્મમાં દ્રવ્યની પ્રધાનતા પૂજા વગેરેમાં ઘી બેલાય છે તેને અંગે જે એમ બોલે છે કે જૈનદર્શનમાં દ્રવ્યને સ્થાન નથી: દ્રવ્યવાન લાભ લઈ શકે એ ક્રમ શા માટે ?” તે વચન વ્યર્થ પ્રલાપરૂપ છે. અરે ! શ્રી જિનેશ્વરદેવને અભિષેક પણ ઇંદ્રો જ કરે છે ને ? તેમાં પણ કમ-તે છે ને ? પહેલાં બારમા ' દેવકને ઇંદ્ર અભિષેક કરે, પછી દેશમાં દેવકના ઈંદ્ર કરે, પછી આઠમાને કરે. એમ કેમ તે એ વખતે પણ છે. શ્રી ઋષભદેવજીની ચિતામાંથી અંગોપાંગ દેવતાઓ લઈ ગયા, દાઢાઓ પણ દે લઈ ગયા : વ્રતધારી શ્રાવકને રાખ પણ મુશ્કેલીથી મળી, જેઓ એમ બિલે છે કે–ઋદ્ધિમત્તાને અંગે ધર્મમાં ફરક નથી.” તેઓના હૃદયથી
SR No.023315
Book TitleAnand Pravachan Darshan
Original Sutra AuthorN/A
AuthorAnandsagarsuri
PublisherAgamoddharak Pravachan Prakashan Samiti
Publication Year1982
Total Pages510
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy