SearchBrowseAboutContactDonate
Page Preview
Page 376
Loading...
Download File
Download File
Page Text
________________ જય જિનેન્દ્ર ૩૪૭ ભગવાન્ જિનેશ્વર મહારાજના મતને અનુસરનારાઓને તે મુખ્ય ધર્મ એ છે કે ભગવાન જિનેશ્વર મહારાજના મતને અનુસરનારા જે હોય તે સર્વને પ્રણામ કર્યા કે લખ્યા સિવાય રહી શકે જ નહિ, અર્થાત્ તેઓ પરપર સાધર્મિકપણું હોવા છતાં પત્રમાં જય જિનેન્દ્ર લખવાની ટેવ રાખે છે. તેઓ ખરેખર જૈનદર્શનને અનુસરનારાની કે જૈનદર્શનની કિંમતને સમજનારા નથી. તત્ત્વ એટલું જ કે જનદર્શનને અનુસરનારાઓને પ્રણામ જ લખવા અને અન્ય દશનકારાના પત્રમાં જ જય જિનેન્દ્રનું વાક્ય કે જે સામેવ નિરાશે નું એક કેડ વાકય તરીકે છે. માટે જિનદર્શનને અનુસરનારાઓએ લખવા બેલવામાં અંગીકારની સુંદરતાને સૂચવનાર: શબ્દોને તથા ધમીના બહુમાનને ખ્યાલ રાખીને પ્રવર્તવું જોઈએ. PODOUDOIDO. FG UI) ધર્મવૃક્ષ પ્રભુ શ્રી જિનેશ્વર ભગવંતે પ્રરૂપેલ ધર્મ એ વૃક્ષ છે, સમ્યકત્વથી ! એ એનું મૂળ છે, સિદ્ધાન્તો એ એનું થડ છે, વ્રતે (દેશવિરતિ કે સર્વવિરતિ) એ એની ડાળીઓ છે, અઢાર હજાર શીલનાં અંગે એ પાંદડાં છે, દેવની ઋદ્ધિ, મનુષ્યની ઋદ્ધિ, એ પુષ્પો છો એ ધર્મવૃક્ષ, જિનેશ્વર ભગવંતનાં વચનોરૂપી પાણીની નીકથી નિરંતર સીંચાય છે, અને પ્રાન્ત એમાંથી નિર્વાણુ–મેક્ષરૂપી ફળ મળે છે, આવા વૃક્ષને હમેશાં આદર, સેવ, અનંતા સાધુ વગેરેએ આ વૃક્ષ આદરી સેવી. િિનર્વાણ ફળને મેળવ્યું છે. VODAVODAVODA
SR No.023315
Book TitleAnand Pravachan Darshan
Original Sutra AuthorN/A
AuthorAnandsagarsuri
PublisherAgamoddharak Pravachan Prakashan Samiti
Publication Year1982
Total Pages510
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy