SearchBrowseAboutContactDonate
Page Preview
Page 30
Loading...
Download File
Download File
Page Text
________________ - 1 B દેવાધિદેવ શ્રી તીર્થંકર ભગવાન IIIIIIIII IIIIIIIIIIII મનુષ્યભવ દુર્લભ છે, કારણ કે મનુષ્યપણું મેળવવા મથતા ઘણું છે. મનુષ્યપણામાં પણ જન્મતાં કાંઈ પણ ન કર્યા છતાં કેઈને સુખ વગેરે મળે છે તે પરભવના પુણ્યને પ્રભાવ છે. હવે મનુષ્યપણું પામી પૂણ્યાઈ ન કરવામાં આવે છે તે મનુષ્યપણું કેવળ ખર્ચ કરનાર, પણ કમાણ ન કરનાર પેઢી જેવું ગણાય. મનુષ્યપણાની પેઢીમાં ઈદ્રિયે, કપાયે વગેરે ઉઠાઉગીર ગ્રાહકે છે. અને દાન-શિયળ–તપ-ભાવ વગેરે ઉત્તમ ગ્રાહકે છે. મનુષ્યપણમાં પિતાનું સાચું રક્ષણ સમજવા શુદ્ધ દેવતત્ત્વને પકડો. શુદ્ધ દેવતત્વ અને ધર્મતત્ત્વ અપૂર્ણાકના ગુણાકાર જેવા છે. જે દેવ પૂરેપૂરા જાણકાર ન હોય, તે તેમને બતાવેલો ધર્મ તુંબડીમાંને કાંકરા જેવો છે. વર્તનપૂર્વક સાચું જાણનાર જ ખરેખર જાણકાર છે. આથી શાસ્ત્રમાં પ્રથમ વીતરાગપણું અને પછી સર્વાપણું પ્રાપ્ત થાય છે તેમ જણાવ્યું છે. શ્રી સિદ્ધભગવાન અને તીર્થકર ભગવાન અને સર્વ સરખા, છતાં તીર્થકર ભગવાન ગુફામાં અટવાતા માણસને પ્રથમ દીપક બતાવનાર જેવા માર્ગદર્શક અને ઉપદેશક છે, માટે તે પરમ ઉપકારી છે, તેમજ તીર્થકર ભગવાનપણું એક ભવના નહિ પણ ભવાંતરના પ્રબળ સદ્વર્તનને લઈને પમાય છે. દા. ત. નેમિનાથ ભગવાને બાલ્યકાળમાં જરા નિવારવાને ઉપાય બતાવ્યું પણ સંહારમાં સાથ ન આપે. તીર્થકર ભગવાનના જન્મ વખતે ઈક ના આસન ડેલે છે. ઈન્દ્રો નમુત્થણું કહી સ્તવે છે. આ તીર્થકર ભગવંત દેવાધિદેવ છે. IIIIIIIIIIIIIIIII iiiiiiiIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIuuuuuuN મનુષ્યપણાનાં સ્થાન થોડો : ઉમેદવારા ઘણા શાસ્ત્રકાર મહારાજા ભગવાન્ શ્રી હરિભદ્રસૂરીશ્વરજી મહારાજ ભવ્ય જીને ધર્માદ્દેશ દેતાં અષ્ટકળ પ્રકરણની રચનામાં બત્રીશ અષ્ટકમાં પ્રથમ મહાદેવાષ્ટક કહેવાના કારણમાં એમ જણાવી ગયા
SR No.023315
Book TitleAnand Pravachan Darshan
Original Sutra AuthorN/A
AuthorAnandsagarsuri
PublisherAgamoddharak Pravachan Prakashan Samiti
Publication Year1982
Total Pages510
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy