SearchBrowseAboutContactDonate
Page Preview
Page 293
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪ આનંદ પ્રવચન ન રૂપી ક્રિયાને કહીને તે આખા મેાક્ષ માગ ક્રિય!રૂપ કરી દીધા. આથી ક્રિયા આચારરૂપ ન લેતાં પ્રવૃત્તિ રૂપ ક્રિયા લીધી, જ્ઞાનને ઉપન્ન કરનારી, ટકાવનારી, સ્થિર કરનારી, તેમ દર્શન-ચારિત્રને ઉત્પન્ન કરનારી, ટકાવનારી, સ્થિર કરનારી, વધારો કરનારી, પ્રવૃત્તિરૂપ ક્રિયા લીધી. હવે અહી' ક્ષાયા પશર્મિક ભાવ દર્શનાદિ ણેમાં વ્યાપેલા છે. અહી ક્ષાયેાપશમિક ભાવે જ્ઞાન આવ્યું હોય, અને તે ચાલ્યું જાય, તા પણ તે પાછું જરૂર મળે છે. તેમ સમ્યકત્વ પત્તુ કાળાંતરે જરૂર મળે છે, તેમ તેવું ચારિત્ર ચાલ્યું જાય તે તે પણ કાળાંતરે જરૂર મળે છે. જો ત્રણે કાળાંતરે મળવાવાળી ચીજ છે, એટલે જ્ઞાન-દાનચારિત્ર પણ ગયા પછી મળવાવાળા છે, તે પછી અહીં એકલી ક્રિયા કેમ કહી ? ‘ક્ષાયે પર્યામળે માટે ચા યા યિલે થય ક્ષયે પમિક ભાવે જે ક્રિયા કરાય તે પડી જાય તા પણ તેના ભાવને વધારનારી છે. જો જ્ઞાન, દર્શન ને ચારિત્ર ગએલુ હોય તે તે પાછુ આવે છે. ત્રણે ગએલા પાછા મળે છે, અને આ નિયમ છેતેા પછી અહી એકલી ક્રિયા કેમ કહી ? તેનુ' સમાધાન થશે. પ્રવૃત્તિ-નિવૃત્તિરૂપ આચારે. સમ્યગ્દર્શન-જ્ઞાન અને ચારિત્ર એ ત્રણે ગુણુ રૂપ જુદા લઈએ તા ક્ષાયેાપશમિક—જ્ઞાન, દર્શન, ચારિત્ર ત્રણે પાછા આવે. તે ત્રણેમાં સરખાપણું કહેવામાં અડચણ નથી. છતાં પણ થે!ડા ફરક છે. જે ક્રિયા અહીં છે તે જ્ઞાનદર્શનથી ભિન્ન ક્રિયા લીધી છે. અહીં જે ક્રિયા લીધી છે, તે પ્રવૃત્તિ નિવૃત્તિમય એટલે પ્રવર્તાવારૂપ અને નિવર્તાવા રૂપ એવી જે ક્રિયા તે ક્રિયા લેવાની છે, જ્ઞાન, દર્શન અને ચારિત્રની પણ ક્રિયા તેમાં આવી ગઈ છે. જ્ઞાનમાં, દનમાં અને ચારિત્રમાં પ્રવૃત્તિ અને નિવૃત્તિ ઉભય છે. જ્ઞાનની અપેક્ષાએ જ્ઞાન, જ્ઞાની અને તેમનાં સાધનાની ભક્તિ-વિનયઅહુમાન કરવાં તે પ્રવૃત્તિ છે, અને તેમની આશાતના વવી તે નિવૃત્તિ છે. જ્ઞાનના આચારમાં અને ક્રિયા સાથે રહેલી છે. તેથી કાલે
SR No.023315
Book TitleAnand Pravachan Darshan
Original Sutra AuthorN/A
AuthorAnandsagarsuri
PublisherAgamoddharak Pravachan Prakashan Samiti
Publication Year1982
Total Pages510
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy