SearchBrowseAboutContactDonate
Page Preview
Page 163
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૪ આનઃ પ્રવચન ન હજી માત્ર તમારા હાથ વડે એટલું લખવાનું જ છે કે ‘સુખ તે દુઃખ અને દુઃખ તે સુખ,' પર`તુ તે છતાં તમારું કાળજુ થરથરે છે અને તમારા પગ પ્રજે છે ! જ્યાં પાશેરામાં પહેલી પૂણીમાં જ તમારી આ દશા છે તે પછી સુખ તે દુ:ખ અને દુઃખ તે સુખ એમ માનીને તમે તે પ્રમાણે વન તે કયાંથી જ કરી શકવાના હતા ? એ પ્રમાણે ધારવામાં અને માનવામાં તમેાને નવનેજા પાણી જ નીચે ઊતરવાનુ` છે! જો તમે સુખના સ્થાને દુઃખ અને જે દુઃખ તેને સુખ એમ માની શકવાના નથી તેા પછી તમે એ રીતના વિચાર પણ કરી શકવાના નથી. અને જો એ રીતના તમે વિચાર પણ કરી શકવાના નથી તેા પછી એ પ્રમાણેનું વન પણ તમારાથી થવાનું નથી. (૫) માન્યતામાંયે વાંધો આવે છે. આપણે જે માન્યતા રાખવાની છે તે માન્યતા ઉપર જ આપણે દેવ, ગુરુ અને ધર્મ એ ત્રણે માનવાનાં છે. આપણે દેવ, ગુરુ અને ધ એમને કઇ ભૂમિકાથી માન્યા છે તેના વિચાર કરેા. સૌથી પહેલાં તા આપણી પહેલી ચાપડીનું પહેલું પાનુ` જ આપણે તપાસવાનુ છે. તીર્થંકર કાણુ હાય છે તે વિચારો. એકેએક તીથંકર રાજકુળમાં જન્મેલા હાય છે અને રાજકુળમાં ન હેાય તે સહરણ કરીને તીર્થંકર ઉત્તમકુળ મેળવી શકે છે. હવે જે તીર્થંકર ભગવાના રાજકુળમાં જન્મ્યા છતાં ત્યાગી થઈને નીકળ્યા હતા, તેઓ શું એમ માનતા હતા કે ગરીબાઇ અને સાધુત્વ એ દુઃખ છે અને આપણે દુઃખ જોઇએ છે માટે આપણે સસાર છેડીને ત્યાગી થઈએ છીએ ? નહિ ! તીથકર ભગવાના દરિદ્રતાને દુ:ખ માનીને નીકળ્યા હતા કે સુખ માનીને ? પરિષહ, ઉપસગ એ બધાને તેઓ દુ:ખ માનીને ત્યાગને માગે દોડયા હતા કે સુખ માનીને ત્યાગને માર્ગે દોડયા હતા ? આ વાતના તમે વિચાર કરશે। ત્યારે તમે જૈનત્વની પહેલી ચાપડીનુ પહેલ' પાનું સમજી શકશે. લાભનુ સર્વોત્તમ પગથિયુ... કયું ? તીથકર ભગવાનાએ ત્યાગ સ્વીકાર્યાં હતા તે સ્પષ્ટ રીતે એ
SR No.023315
Book TitleAnand Pravachan Darshan
Original Sutra AuthorN/A
AuthorAnandsagarsuri
PublisherAgamoddharak Pravachan Prakashan Samiti
Publication Year1982
Total Pages510
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy