SearchBrowseAboutContactDonate
Page Preview
Page 11
Loading...
Download File
Download File
Page Text
________________ અનન્ય ગુરૂભકત અનન્ય ગુરૂભકત ઉત્સાહી કાર્યકર્તા શાસન ઉપર આવતાં આક્રમણોને હસતા મુખે મુકાબલો કરવાપૂર્વક જેઓએ સત્તાવીસ વર્ષ સુધી “ સિદ્ધચક' માસિકના તંત્રી બનીને આગમાદ્ધારક શ્રીની વાણીને ઘેરઘેર પહોંચાડી હતી. અનેક ધાર્મિક સંસ્થાઓને આજીવન સેવા આપેલ તે સ્વ. શેઠશ્રી પાનાચંદ રૂપચંદ | (સુરત) વિજયદેવસૂરસંઘ ગોડીજી ઉપાછાયના ટ્રસ્ટી,ગમેદ્ધારકશ્રીની અનેક સંસ્થાઓના અગ્રગણ્ય કાર્ય કર્તા અને આગમ દ્ધારક પ્રવચન પ્રકાશન સમિતિના મુખ્ય સંચાલક શેઠશ્રી અમરચંદ રતનચંદ ઝવેરી | (સુરતે હાલે મુંબઈ)
SR No.023315
Book TitleAnand Pravachan Darshan
Original Sutra AuthorN/A
AuthorAnandsagarsuri
PublisherAgamoddharak Pravachan Prakashan Samiti
Publication Year1982
Total Pages510
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy