SearchBrowseAboutContactDonate
Page Preview
Page 85
Loading...
Download File
Download File
Page Text
________________ [201 આ તેમના પ્રાણમાં વસેલું હતું એટલે એમને કાઇ પરાયું હતું જ નહિ. માનવ માત્ર પર તે એક સરખી મમતા અને વાત્સલ્ય રાખતા. આત્માપાસના એ એમના જીવનમત્ર હતા. એટલે તે કાઇવાર ચેાગાભ્યાસથી તા કોઇવાર સામાયિકથી થતી જ હાય અને એ ઉપાસનાથી પ્રમાદ અને વિનેદ તેમણે સિદ્ધ કર્યો હતાં. પ્રમાદથી પાતે સદા આનદી રહેતા અને વિનાદથી બીજાને આનંદ પમાડતા. ટુકામાં કહું તા— f કાલન એટલે મૂર્તિમંત આનંદ ગુષ્ટિ. પ્રસાદભાવ. 195 ,, ... # "" પાનમાઈ.
SR No.023314
Book TitlePandit Lalan
Original Sutra AuthorN/A
AuthorShivji Devshi Madhadawala
PublisherShivsadan Granthmala Karyalay
Publication Year1960
Total Pages478
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy