SearchBrowseAboutContactDonate
Page Preview
Page 77
Loading...
Download File
Download File
Page Text
________________ * * * * . [૭૨] પ્રત્યે પોતાના જીવન પ્રભા પ્રગટ કરવા હું શક્તિમાન થયો તેમાં આ પરિચય લેખક મિત્રને પણ ઘણે મેટે ફળે છે. મારી દાણાં વર્ષોની ભાવના પૂર્ણ થયાને મને આત્મસ તેષ છે. આ બધા સનેહીજનેને હું ઋણી છું. તે સર્વેને હું અતિકરણપૂર્વક હાર્દિક આભાર માનું છું. - પંડિતજીની જીવન-ઝભા તથા તેમના સંસ્મરણેનું મૂલ્યાંકન તો આપ વાચકેએ કરવાનું છે. - હું તે માનું છું કે પંડિતજી જેવા મહામાનવની જીવનયાત્રા આપણા જીવનને પ્રેરણાનાં પીયૂષ પાય અને આપણું 'જીવન આપણે ધન્ય બનાવીએ એ જ અભ્યર્થના. * * * * સુલક્ષણા કરી પાલીતાણા, તા. ૧૭-૫બુધવાર સંખને સેવક, શીવજી દેવશી મઢડાવાળા
SR No.023314
Book TitlePandit Lalan
Original Sutra AuthorN/A
AuthorShivji Devshi Madhadawala
PublisherShivsadan Granthmala Karyalay
Publication Year1960
Total Pages478
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy