SearchBrowseAboutContactDonate
Page Preview
Page 477
Loading...
Download File
Download File
Page Text
________________ હમારા ઘરમાં નીચેના પુસ્તકો છે? શાહ શિવજીભાઇ દેવિસ હુ ના લખેલા પુસ્તકા * મારા જીવન–પ્રસગા * શિવજીભાઇએ પાતાનાં જીવનની અઢાર વર્ષની ઉંમરથી પરમાર્થિક જીવન પસઢ કરી જીવનભર માનવ સેવા, સમાજ સેવા, અનેક સંસ્થાઓની સ્થાપના કેમ કરી; ખાસ કરીને પોતાની માતૃભૂમિ–કચ્છની જનતામાંથી અજ્ઞાનતા, દુબ ળતા અને ખાટા રિવાજો આદિ દુર કરવાના ભગીરથ પ્રયત્ના તથા અનેક મહાન પુરૂષના સત્સંગના પ્રસગા આલેખાયા છે. તેના ખ્યાલ આ પુસ્તકમાં આવી શકે છે. ભાગ ૧. કીંમત રૂા. ૩-૦-૦ ભાગ ૨.કીમત રૂા. ૪-૦-૦ . ભાગ ૩. કીંમત રૂા. ૩-૦-૦ ભાગ ૪. કીંમત રૂા. ૫-૦-૦ શિવસદન ગ્રંથમાલા કાર્યાલય મઢડા [ સૌરાષ્ટ્ર ] -
SR No.023314
Book TitlePandit Lalan
Original Sutra AuthorN/A
AuthorShivji Devshi Madhadawala
PublisherShivsadan Granthmala Karyalay
Publication Year1960
Total Pages478
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy